Bihar : SIR મુદ્દે Tejashwi Yadav ના EC પર પ્રહાર
Tejashwi Yadav : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને ચૂંટણી પંચ (EC) પર સીધા અને ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના ઈશારે રાજ્યમાં મતચોરી થઈ રહી છે અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી રહી છે.
Advertisement
Tejashwi Yadav : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને ચૂંટણી પંચ (EC) પર સીધા અને ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના ઈશારે રાજ્યમાં મતચોરી થઈ રહી છે અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી રહી છે. તેજસ્વીએ કહ્યું કે કેટલાક લોકો તેને “મોદીનો જાદુ” કહે છે, પરંતુ હકીકતમાં આ જાદુ નહીં, પણ મત લૂંટ છે. જૂઓ અહેવાલ....
Advertisement


