Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નશાની હાલતમાં 3 યુવકોએ વગડામાં ગર્ભવતી બકરીને લઈ જઈ.....

ગર્ભવતી Goat સાથે 3 યુવકો શ્રૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય યુવકને ગામલોકોએ ખુરશી સાથે બાંધી દીધો જોકે હજુ પણ તેના બે સાથીદારો પકડાયા નથી Bihar Goat Raped: ભારત દેશના એક ખૂણામાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જે એક માનવ...
નશાની હાલતમાં 3 યુવકોએ વગડામાં ગર્ભવતી બકરીને લઈ જઈ
Advertisement
  • ગર્ભવતી Goat સાથે 3 યુવકો શ્રૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

  • યુવકને ગામલોકોએ ખુરશી સાથે બાંધી દીધો

  • જોકે હજુ પણ તેના બે સાથીદારો પકડાયા નથી

Bihar Goat Raped: ભારત દેશના એક ખૂણામાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જે એક માનવ તરીકે શર્મશાર કરે છે. આ ઘટના વિશે જાણીને તમે પણ ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. આ ઘટના બિહારમાંથી સામે આવી છે. આ ઘટનાની અંદર 3 યુવકોની ધરપકડ ગામલોકો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં ગામલોકો દ્વારા 3 યુવકોને રંગે હાથ બકીર સાથે રેપ કરતા પકડી પાડવામાં આવ્યા હતાં. તો ચાલો જાણીએ સંપૂર્ણ મામલો આગળ અહેવાલમાં....

ગર્ભવતી Goat સાથે 3 યુવકો શ્રૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

બિહારના વૈશાલી જિલ્લામાં આવેલા કદમ ચૌક નજીક વરસાદને કારણે એખ નાનકડું જંગલ જેવું ઉગી નીકળ્યું હતું. તો આજરોજ સવારના સમયગાળામાં જ્યારે આ વગડામાંથી એક Goat ની ચિસોનો અવાજ આવી રહ્યા હતો. ત્યારે વગડાની નજીક આવેલા લોકો અંદર જઈને ઘટનાની તપાસ કરવાની ફરજ નીભાવી હતી. ત્યારે ગામલોકોએ અંદર જઈને જે જોયું તે જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. આ વગડામાં એક ગર્ભવતી Goat સાથે 3 યુવકો શ્રૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા હતાં.

Advertisement

Advertisement

આ પણ વાંચો: ભારતમાં Dawoodi Bohras ની મહિલાઓ અને ખતનાને લઈ ચોંકાવનારા આંકડા આવ્યા સામે!

યુવકને ગામલોકોએ ખુરશી સાથે બાંધી દીધો

પરંતુ ગામલોકોને જોતા જ 3 યુવકો પૈકી એક યુવક ઝડપાયો હતો, અને બાકીના બે યુવકો નાસી ગયા હતાં. ત્યારબાદ પકડાયેલા યુવકને ગામલોકોએ ખુરશી સાથે બાંધી દીધો હતો. અને સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરી હતી. ત્યારે આ સોનૂ નામના યુવકે કહ્યું હતું કે, અમે ત્રણેય યુવક નશામાં હતાં. અમે તાડીનો નશો કર્યો હતો. મેં માત્ર Goat ને પકડીને રાખી હતી. મારા અન્ય મિત્રો દ્વારા આ કુકર્મ કરવામાં આવ્યું છે. જોકે હાલમાં ગર્ભવતી Goat ને સારવાર માટે આરોગ્ય વિભાગને સોંપી દેવામાં આવી છે.

જોકે હજુ પણ તેના બે સાથીદારો પકડાયા નથી

તે ઉપરાંત અત્યાર સુધી સ્થાનિક ફરિયાદ સામે આવી નથી. કારણ કે... ગામલોકો દ્વારા આ સોનૂને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સોનૂની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે હજુ પણ તેના બે સાથીદારો પકડાયા નથી. ત્યારે આ ઘટના પરથી એ બોધ મળે છે કે, આપણી આસપાસ પણ આવા અનેક લોકો છે. જે નશાની હાલત કે પછી માનસિક રીતે બીમાર હોવાથી માસૂમ બાળકીઓ સાથે પણ આ કુકર્મ કરી શકે છે.

આ પણ વાંચો: wayanad landslide માં દટાયા,જંગલી હાથીઓએ બચાવ્યો જીવ, ચમત્કાર જોઇને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત

Tags :
Advertisement

.

×