ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Defense : ઓપરેશન સિંદૂરનો ભરોસો,મોદી સરકારે ફાઈટર જેટની આપી મંજૂરી

દુશ્મન દેશ સાથે તણાવ વચ્ચે ભારતનો મોટો નિર્ણય ભારત ઘરઆંગણે બનાવશે સ્વદેશી ફાઈટર જેટ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના નિર્માણને મંજૂરી સ્વદેશી ફાઈટર જેટ રડારની પકડમાં પણ નહીં આવે સંરક્ષણ મંત્રાલયે નિર્માણની પ્રક્રિયા શરૂ કરાવી 25 ટન વજનનું જેટ 65...
07:02 PM May 27, 2025 IST | Hiren Dave
દુશ્મન દેશ સાથે તણાવ વચ્ચે ભારતનો મોટો નિર્ણય ભારત ઘરઆંગણે બનાવશે સ્વદેશી ફાઈટર જેટ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટના નિર્માણને મંજૂરી સ્વદેશી ફાઈટર જેટ રડારની પકડમાં પણ નહીં આવે સંરક્ષણ મંત્રાલયે નિર્માણની પ્રક્રિયા શરૂ કરાવી 25 ટન વજનનું જેટ 65...
Advanced Medium Combat Aircraft

Make in India : સંરક્ષણ મંત્રી (Rajnath Singh)રાજનાથ સિંહે AMCA (Advanced Medium Combat Aircraft) કાર્યક્રમ માટે મંગળવારે (27 મે) મંજૂરી આપી દીધી છે. આ પગલું ભારતને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું છે. આ કાર્યક્રમને ADA (Aeronautical Development Agency) અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ કરવામાં આવશે, જેમાં ખાનગી અને સાર્વજનિક વિસ્તારની કંપનીને સમાન તક મળશે.

શું છે AMCA?

AMCAએ ભારતની પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે, જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. આ વિમાન આધુનિક ટેક્નિકથી બનાવેલું હશે જેમાં સ્ટીલ્થ ટેક્નિક, સુપરક્રૂઝ, અદ્યતન સેન્સર અને હથિયાર, AIનો સમાવેશ થશે. ચાલો જાણીએ આ તમામની વિશેષતા વિશે.

ભારતની પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ

AMCAને DRDO (Defence Research and Development Organisation)ની ADA દ્વારા વિકસિત કરવામાં આવશે. તેનો લક્ષ્ય ભારતીય વાયુસેનાને 2030 સુધી એક વિશ્વસ્તરીય સ્વદેશી વિમાન આપવાનો છે, જે આયાત કરવામાં આવેલા વિમાન (જેમકે રાફેલ અથવા સુખોઈ) પર નિર્ભરતા ઓછી કરશે.

આ પણ  વાંચો -Bihar: તેજસ્વી યાદવ પિતા બનતા ખુશખુશાલ થયા તેજ પ્રતાપ, જાણો શું કહ્યું?

AMCA કાર્યક્રમનું અમલીકરણ મોડેલ

સંરક્ષણ મંત્રીએ AMCAના વિકાસ માટે એક નવું અમલીકરણ મોડેલ મંજૂર કર્યું છે, જેમાં અનેક વિશેષતાઓ છે. આ વિશેષતાઓમાં ADA આ કાર્યક્રમને ખાનગી અને સાર્વજનિક વિસ્તારની કંપની સાથે મળીને ચલાવશે. જેનાથી સ્વદેશી ટેક્નિકની કુશળતા અને ક્ષમતાનો ઉપયોગ થશે. આ સિવાય ખાનગી અને જાહેર કંપનીઓ સ્વતંત્ર રૂપે, જોઇન્ટ વેન્ચર અથવા કંસોર્ટિયા (અનેક કંપનીનો સમૂહ)ના રૂપે બોલી લગાવી શકે છે. બોલી લગાવનાર કંપનીઓએ ભારતીય કાયદાઓનું પાલન કરવાનું રહેશે. તમામ કંપનીને સમાન તક મળશે અને પસંદગી હરીફાઈના આધારે થશે. ADA જલ્દી AMCAના વિકાસ ચરણ માટે એક એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ (EoI) જાહેર કરશે, જે હેઠળ કંપની પોતાની ભાગીદારી માટે અરજી કરી શકશે. આ મોડેલ ભારતના એરોસ્પેસ ઉદ્યોગને વેગ આપશે અને ખાનગી કંપની જેવી કે, HAL, TATA, L&T અને અન્યને મોટા સંરક્ષણ પ્રોજેક્ટમાં સામેલ થવાન તક આપવામાં આવશે.

આ પણ  વાંચો -Operation Sindoor બાદ UP સરકારની મોટી જાહેરાત,સામૂહિક વિવાહ યોજના અંગે..!

MCA ભારતની પાંચમી પેઢીનું ફાઇટર જેટ હશે, જેમાં અનેક અદ્યતન વિશેષતાઓ હશે...

વ્યૂહાત્મક મહત્ત્વ

Tags :
5th-gen stealth fighter jet projectAMCACombat AircraftDefence MinistryFifth-generation fighterrajnath singh
Next Article