પતિ-પત્ની બનાવી રહ્યા સંબંધ, પાડોશીએ કહ્યું અમને જોવા દો અને વિવાદમાં બે હત્યા
- પતિ પત્નીના અંગત પળ જોવા મામલે થઇ બબાલ
- મામા-ફઇના દિકરાઓ વચ્ચે બબાલ થઇ અને પછી હત્યા
- અંગત પળ જોવા મામલે સગા-સંંબંધીઓમાં થઇ હત્યા
Crime News : આરોપી અને પીડિત એકબીજાના મામા-ફઇના ભાઇઓ છે. મ-તકના ભાઇએ જણાવ્યું કે, આરોપીઓએ તેના ભાઇના ઘરમાં ખરાબ નિયતથી જોઇ રહ્યો હતો. જે મામલે વિવાદ થયા બાદ આરોપીઓએ બંન્ને ભાઇઓની હત્યા કરી દીધી.
સગા બે ભાઇઓની હત્યા થઇ ગઇ
MP ના ગુના જિલ્લાના એક ગામમાં બે સગા ભાઇઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. હત્યાના કારણે જુની અદાવત હોવાનું જણાવાઇ રહ્યું છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Parliament Live Updates : રાજ્યસભામાં શરૂ થઇ સંવિધાન પર ચર્ચા
ફતેહગઢ પોલીસ સ્ટેશનમાં બબાલ
ફતેહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના પાટલી પાર ગામનો મામલો છે. અહીં રહેનારો રાજેન્દ્ર પોતાની પત્ની સાથે ખેત પર બનેલા કચ્ચે ટપરેમાં રહેતો હતો. એક અઠવાડીયા પહેલા રાજેન્દ્ર અને તેની પત્ની રતિક્રિડા માણી રહ્યા હતા, જેને પાડોશના ખેતરમાં રહેતા સરુપસિંહે ચોરીથી જોઇ લીધા હતા.
મહેશ દ્વારા કરાયો જીવલેણ હુમલો
આ વાત અંગે રાજેન્દ્રની બોલાચાલી સરૂપ સિંહ સાથે થઇ ગઇ. બંન્ને વચ્ચે વિવાદ થઇ ગયો હત. જો કે જેમ તેમ કરીને સમગ્ર મામલો થાળે પડવા લાગ્યો હતો. જો કે વિવાદના એક અઠવાડીયા બાદ બદલો લેવાની નીયતથી ગત્ત રાત્રે સરુપ સિંહે પોતાના 3 ભાઇઓની સાથે મળીને રાજેન્દ્રએ તેના મોટા ભાઇ મહેશ પર જીવલેણ હુમલો કરી દીધો.
આ પણ વાંચો : Unjha APMC Election: આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન, ગુજરાત ફર્સ્ટ પર મળશે પળેપળની અપડેટ
બંન્ને ભાઇની કુહાડીના ઘા મારી હત્યા
બંન્ને ભાઇઓના માથામાં કુહાડી મારીને હત્યા કરી દેવામાં આવી. મૃતકનો ત્રીજો ભાઇ ગજેન્દ્ર પર પણ હુમલો કર્યો. જો કે તે બચીને ભાગ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયા. મળતી માહિતી અનુસાર આરોપી અને પીડિત અંદરો અંદર સગા સંબંધી છે અને મામા ફઇના પરિવાર સાથે સંબંધમાં છે. મૃતકના ભાઇએ જણાવ્યું કે, આરોપીઓએ તેના ભાઇના ઘરમાં ગંદી નિયતથી ઝાખી રહ્યા હતા. જેના વિવાદમાં આરોપીઓ સરુપસિંહ, પ્રહલાદ, બિયાર સિંહ, ગંદાસે બંન્ને ભાઇઓની હત્યા કરી દેવામાં આવી.
પોલીસ પણ સમગ્ર મામલે એક્ટિવ
આ ગોટાળામાં હત્યાકાંડ બાદ પોલીસ પણ એક્ટિવ થઇ ચુકી છે. SDOP વિવેક આસ્થાએ જણાવ્યું કે, પતિ-પત્ની વચ્ચે પારિવારિક સંબંધો છેને આરોપી પક્ષે જોયો જેનો વિરોધ કરી દેવાયો. વિવાદ થયા બાદ બંન્નેની હત્યા કરી દેવામાં આવી. આરોપી ફરાર છે.
આ પણ વાંચો : જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં 12 કર્મચારીઓના મૃતદેહથી ચકચાર!


