ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IRCTC New Scheme: ભારતીય રેલ્વેએ જાહેર નવી સુવિધા મુસાફરો માટે, નાસ્તાથી લઈને WiFi નો મળશે લાભ

IRCTC New Scheme: રેલ્વે (IRCTC) દેશની જીવાદોરી ગણાય છે. આજે પણ ભારતમાં મુસાફરીનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ ભારતીય રેલ્વે છે. ભારતીય રેલ્વે (Indian Railway) મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે આ સુવિધાઓમાં વધુ એક વાધારો કરવામાં આવ્યો...
07:46 PM Feb 27, 2024 IST | Aviraj Bagda
IRCTC New Scheme: રેલ્વે (IRCTC) દેશની જીવાદોરી ગણાય છે. આજે પણ ભારતમાં મુસાફરીનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ ભારતીય રેલ્વે છે. ભારતીય રેલ્વે (Indian Railway) મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે આ સુવિધાઓમાં વધુ એક વાધારો કરવામાં આવ્યો...
Indian Railways has announced a new facility for passengers, from breakfast to WiFi

IRCTC New Scheme: રેલ્વે (IRCTC) દેશની જીવાદોરી ગણાય છે. આજે પણ ભારતમાં મુસાફરીનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ ભારતીય રેલ્વે છે. ભારતીય રેલ્વે (Indian Railway) મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે આ સુવિધાઓમાં વધુ એક વાધારો કરવામાં આવ્યો છે.

માત્ર રૂ. 2 આપીને સુવિધાનો લાભ લઈ શકાશે

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના એક્ઝિક્યુટિવ લાઉન્જ (Executive Lounge) ની સુવિધા દેશના ઘણા મોટા રેલવે સ્ટેશ (Indian Railway) નો પર ઉપલબ્ધ છે. રેલવે લોન્જમાં મુસાફરોને ચા-કોફી, મેગેઝીન, વાઈ-ફાઈ, સમાચારપત્ર, ટ્રેનની માહિતી, ટોઈલેટ, બાથરૂમ વગેરેની સુવિધા મળે છે. જોકે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ આ સુવિધાઓનો લાભ માત્ર 2 રૂપિયામાં આપી લઈ શકાશે.

IRCTC New Scheme

ઘણા ક્રેડિટ કાર્ડ્સ પર રેલ્વે લાઉન્જ એક્સેસ સુવિધા થશે

બજારમાં ઘણા ક્રેડિટ કાર્ડ્સ (Credit Card) છે જે આ લાભ આપે છે. રેલવે લાઉન્જ (Railway Lounge) ઓપરેટર દ્વારા રૂ. 2 ના ટ્રાન્ઝેક્શન પર Non-refundable card validation charge તરીકે વસૂલવામાં આવશે. અહીં કેટલાક ક્રેડિટ કાર્ડ્સની સૂચિ છે જે મફત રેલ્વે લાઉન્જ એક્સેસ ઓફર કરે છે.

ટ્રાવેલર્સ એક્ઝિક્યુટિવ લાઉન્જની યાદી

આ પણ વાંચો: Baba Ramdev : પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટની લપડાક, સુપ્રીમના આદેશ બાદ પણ દર્શાવી ભ્રામક જાહેરાત…

Tags :
credit cardExecutive LoungeGujaratGujaratFirstIRCTCIRCTC E-cateringIRCTC New SchemeNon-refundable card validation chargeRailwayRailway FacilityRailway Lounge
Next Article