Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Punjab Lok Sabha Election Result 2024: 1995 નો લતીફ બનાવ જઈ રહ્યો વારીસ દે પંજાબનો પ્રમુખ

Punjab Lok Sabha Election Result 2024:  પંજાબની ખદુર સાહિબ Lok Sabha Seat પર કટ્ટરવાદી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહે 63,680 મત સાથે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરા કરતા આગળ જોવા મળી રહ્યા છે. જોકે વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહે...
punjab lok sabha election result 2024  1995 નો લતીફ બનાવ જઈ રહ્યો વારીસ દે પંજાબનો પ્રમુખ
Advertisement

Punjab Lok Sabha Election Result 2024:  પંજાબની ખદુર સાહિબ Lok Sabha Seat પર કટ્ટરવાદી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહે 63,680 મત સાથે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરા કરતા આગળ જોવા મળી રહ્યા છે. જોકે વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહે જેલમાંથી Lok Sabha Election 2024 માટે ઉમેદવારની નોંધાવી હતી.

  • 543 બેઠકો માટે કુલ 8360 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા

  • પંજાબમાં આમ આદમી પાર્ટી બીજા ક્રમે

  • ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન હજુ ખાસ દેખાતું નથી

તો Lok Sabha Election 2024 માં અમૃતપાલે અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. પંજાબની 13 Lok Sabha Seat માટે આજે સવારે 8 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. અત્યાર સુધી જે ચૂંટણીના વલણો સામે આવ્યા છે, તેમાં કોંગ્રેસ પંજાબમાં આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી બીજા ક્રમે છે. જ્યારે શિરોમણી અકાલી દળ ત્રીજા સ્થાને ચાલી રહ્યું છે. જ્યારે અહી ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન હજુ ખાસ દેખાતું નથી. જો કે અંતિમ પરિણામ હજુ સામે આવ્યું નથી.

Advertisement

Punjab Lok Sabha Election Result 2024

Punjab Lok Sabha Election Result 2024

Advertisement

543 બેઠકો માટે કુલ 8360 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા

દેશની તમામ 542 Lok Sabha Seat માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. તેની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે, મતગણતરી કેન્દ્રો પર ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દેશભરના તમામ મતગણતરી કેન્દ્રો પર મોટી સંખ્યામાં પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. મત ગણતરી માટે દેશભરમાં 1224 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 22 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતગણતરીમાં વ્યસ્ત છે. દેશની તમામ 543 બેઠકો માટે કુલ 8360 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમના ભાવિનો આજે નિર્ણય થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Banaskantha : કોંગ્રેસનાં ગેનીબેન ગાજ્યા, ભાજપના ડો. રેખાબેન ચૌધરીને હરાવી પહેર્યો જીતનો તાજ

Tags :
Advertisement

.

×