Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Car Accident: પૂરપાટે આવતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો, અનેક લોકો હવા ઉડ્યા

Maharashtra Car Accident: Maharashtra માં વધુ એક પૂરપાટે આવતી કારે (Car Accident) અનેક લોકોને કચડી નાખ્યા છે. આ ઘટના આજરોજ કોલ્હાપુરમાં બની હતી. તો કોલ્હાપુરમાં આવેલા એક ચાર (Car Accident) રસ્તા પર પૂરપાટે આવતી કારે બાઈક પર સવાર લોકોને જીવલેણ...
maharashtra car accident  પૂરપાટે આવતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો  અનેક લોકો હવા ઉડ્યા
Advertisement

Maharashtra Car Accident: Maharashtra માં વધુ એક પૂરપાટે આવતી કારે (Car Accident) અનેક લોકોને કચડી નાખ્યા છે. આ ઘટના આજરોજ કોલ્હાપુરમાં બની હતી. તો કોલ્હાપુરમાં આવેલા એક ચાર (Car Accident) રસ્તા પર પૂરપાટે આવતી કારે બાઈક પર સવાર લોકોને જીવલેણ ટક્કર મારી હતી. જોકે આ મામલામાં 3 લોકોના ઘટના સ્થળ પર મોત (Car Accident) નીપજ્યા હોય, તેવી માહિતી સામે આવી છે.

  • સેન્ટ્રો કારે 6 થી 7 મોટરસાઈકલને ટક્કર મારી હતી

  • બાઇક સવાર હવામાં કેટલાય મીટર સુધી ઉડ્યા હતાં

  • સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાં આવી

જોકે આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો (Car Accident) વાયરલ થયો છે. તો સ્થાનિક પોલીસ અધિક્ષક મહેન્દ્ર પંડિતે આ ઘટનાની (Car Accident) માહિતી આપતાં જણાવ્યું કે, બપોરે લગભગ 2.30 વાગ્યે શિવાજી યુનિવર્સિટીની બાજુમાં એક પૂરપાટે આવતી સેન્ટ્રો કારે 6 થી 7 મોટરસાઈકલને ટક્કર મારી હતી. તો વધુમાં (Car Accident) લોખંડના ટ્રાફિક બેરિકેડને કારે ઓળંગીને 6 લોકોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે, લોકો હવામાં ઉછળતા જોવા મળ્યા. આ ભયાનક (Car Accident) અકસ્માતમાં 72 વર્ષીય સેન્ટ્રો ડ્રાઈવર વસંત ચવ્હાણનું મોત થયું છે.

Advertisement

Advertisement

બાઇક સવાર હવામાં કેટલાય મીટર સુધી ઉડ્યા હતાં

આ સેન્ટ્રો કાર સાથે અથડામણમાં (Car Accident) અન્ય બે લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. જેમાં 16 વર્ષીય હર્ષદ અને સચિન પાટીલનો સમાવેશ થાય છે. તો વીડિયોમાં (Car Accident) જોઈ શકાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર હવામાં કેટલાય મીટર સુધી ઉડ્યા હતાં. સીસીટીવીમાં (Car Accident) દેખાતા લોકો સિવાય ડ્રાઈવરે અન્ય કોઈને ટક્કર મારી હતી કે કેમ તે હાલ સ્પષ્ટ નથી થયું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્થાનિક લોકો પીડિતોની મદદ માટે તરત જ આગળ આવ્યા હતાં. તો ગંભીર રીતે ઘાયલોને (Car Accident) તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાં આવી છે.

આ પણ વાંચો: TRAIN FIRE : દિલ્હીના ઓખલા રેલ્વે સ્ટેશન પર તાજ એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, જુઓ video

Tags :
Advertisement

.

×