એકતા યાત્રા પરથી પરત આવેલા નરેન્દ્ર મોદીને જ્યારે હીરાબા મળ્યા, જુઓ તસવીરો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ વિધીમાં ભાગ લઇને માતાને મુખાગ્ની આપ્યો હતો.આજે એ તસવીરો પણ જોવા મળી છે જ્યારે 30 જાન્યુઆરી,1992ના દિવસે નરેન્દ્ર મોદી એક્તા યાત્રા પૂર્ણ કરીને પરત આવ્યા ત્યારે મોટો અભિવાદન સમારોહ યોજાયો હતો. અમદાવાદમાં આ સમારોહ યોજાયો હતો અને ત્યાં હીરા બા પહેલીવાર નરેન્દ્ર મોદી સાથે જાહેરમાં àª
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ વિધીમાં ભાગ લઇને માતાને મુખાગ્ની આપ્યો હતો.
આજે એ તસવીરો પણ જોવા મળી છે જ્યારે 30 જાન્યુઆરી,1992ના દિવસે નરેન્દ્ર મોદી એક્તા યાત્રા પૂર્ણ કરીને પરત આવ્યા ત્યારે મોટો અભિવાદન સમારોહ યોજાયો હતો. અમદાવાદમાં આ સમારોહ યોજાયો હતો અને ત્યાં હીરા બા પહેલીવાર નરેન્દ્ર મોદી સાથે જાહેરમાં મંચ પર દેખાયા હતા. તેમણે નરેન્દ્ર મોદીને તિલક કરીને આવકાર્યા હતા.
અમદાવાદમાં આ કાર્યક્રમ યોજાયો હતો
મંચ પર હીરા બા નરેન્દ્ર મોદી સાથે જોવા મળ્યા
માથે તીલક કરીને કર્યુ અભિવાદન
નરેન્દ્ર મોદી એકતા યાત્રા પૂર્ણ કરી અમદાવાદ આવ્યા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


