તે ન્હાતી નહોતી માટે અમે સેક્સ કરતા જ નહોતા, તો અપ્રાકૃતિક સેક્સનો સવાલ જ નહોતો ઉઠતો
- બિહારના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની બેંગ્લુરૂમાં દુખદ મોત
- આત્મહત્યા પહેલા 93 મિનિટનો વીડિયો અને 23 પાનાની સુસાઇડ નોટ
- અતુલ સુભાષે અપ્રાકૃતિક યૌન સંબંધના આક્ષેપોનું ખંડન કર્યું હતું
Atul Subhash Nikita Singhania : બિહારના રહેવાસી સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની બેંગ્લુરૂમાં દુખદ મોત થઇ ચુક્યું છે. આ અગાઉ તેમણે 93 મિનિટનો વીડિયો અને 23 પેજની નોટ છોડી દીધી. જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી છે. જો કે અપ્રાકૃતિ યૌન સંબંધના આરોપોનું ખંડન કર્યું છે. સુભાષે જણાવ્યું કે, પત્ની સાફ-સફાઇની આદતો યોગ્ય નહોતી માટે તેમની વચ્ચે શારીરિક સંબંધો જ નહોતા.
અતુલ સુભાષે કરી લીધી છે આત્મહત્યા
Patna News બિહારના રહેવાસી AI એન્જિનિયર અતુલ સુભાષ હવે આ દુનિયામાં નથી. બેંગ્લુરૂમાં તેમનું દુખત મોત થઇ ગયું. તેમણે ડોઢ કલાકના વીડિયો અને 23 પેજના સુસાઇડ નોટમાં પોતાની સંપુર્ણ વાર્તા કહી. તેમણે પોતાની પત્ની પર ગંભીર આક્ષેપ કર્યા અને અપ્રાકૃતિક યૌન સંબંધના આરોપોનો ઇન્કાર કર્યો. તેમણે પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા અને પ્રાકૃતિક યૌન સંબંધના આરોપોનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, તેમની પત્ની સ્વચ્છતાનું જરા પણ ધ્યાન રાખતી નહોતી. જેના કારણે તેમની વચ્ચે શારીરિક સંબંધો નહોતા. તેમણે પોતાની પત્ની, સાસુ, સાળા અને અન્ય સંબંધીઓ પર પ્રતાડનનો આરોપ પણ લગાવ્યો હતો.
આ પણ વાંચો : Atul Subhash નો કેટલો હતો પગાર? ભરણ પોષણ પેટે કેટલા પૈસા ચુકવતો હતો
નહાતી નહોતી એટલે નહોતો બનાવતો સંબંધ
અતુલ સુભાષે આશરે ડોઢ કલાકના વીડિયોમાં પોતાની વ્યથા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, તેમની પત્ની ચાર-પાંચ દિવસ સુધી નહાતી નહોતી. જેના કારણે તેને શારીરિક સંબંધ બાંધવામાં મુશ્કેલી પેદા થતી હતી. તેણે પોતાની પત્નીના આક્ષેપોનો પણ ઉલ્લેખ કર્યો. સુભાષે કહ્યું કે, કલમ 377 ની વાત કરીએ તો અનનેચરલ સેક્સ. મને નથી ખબર કે કયું અનનેચરલ સેક્સ કર્યું છે. મારી પત્ની પાસે કોઇ પણ મેડિકલ પ્રૂફ નથી, કોઇ પણ મેડિકલ એક્ઝામિનેશન કંઇ પણ નથી.
અનનેચરલ તો દૂર, નોર્મલ પણ 6 મહિના સુધી નહીં
અતુલે જણાવ્યું કે, તેમની પત્નીની સ્વચ્છતાની આદતો તેમને પરેશાન કરતી હતી. તેમણે કહ્યું કે, હવે હું જણાવવા માંગીશ કેટલીક બાબતો. અનનેચરલ સેક્સની વાત તો દૂર, જે નોર્મલ સેક્સ હોય છે તે 6 મહિનાથી નથી થયું. તેના કારણે હું તમને જણાવું તો છે કે પત્ની ચાર પાંચ દિવસ સુધી નહાતી નહોતી. તેમણે આગળ જણાવ્યું કે, જે તેમની આદત હતી જે તમારો આર્મપીટ હોય છે, તેનો સ્પર્થ થતો હતો. તમે વિચારી શકો છો કે, કોઇ પણ વ્યક્તિને તે કેટલું વિચિત્ર લાગશે. આ સ્થિતિ તેમના માટે અસહજ લાગતી હતી કે તેઓ પોતાની પત્ની સાથે શારીરિક અંતર જાળવી રાખે. જ્યારે પણ તેમની પત્ની શારીરિક સંબંધ બનાવવાની પહેલ કરતી હતી, તે બહાનું બનાવી દેતા હતા. તેમણે કહ્યું કે, દરરોજ જ્યારે તેઓ સેક્સ માટે પહેલ કરતા હતા, તો હું બહાનું બનાવતો હતો. માથાનો દુખાવો થઇ રહ્યો છે કે થાકી ગયો છું.
આ પણ વાંચો : પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
અપ્રાકૃતિક યૌન સંબંધના આક્ષેપોનું ખંડન કર્યું
અતુલે પોતાની પત્ની પર અપ્રાકૃતિ શારીરિક સંબંધના આક્ષેપોનું ખંડન કર્યું. તેમણે કહ્યું કે, તેમને નથી ખબર કે તેમણે એવું કઇ રીતે અપ્રાકૃતિ શારીરિક સંબંધ બનાવ્યો છે. તેમણે તે વાત પર પણ જોર આપતા તેમની પત્ની પાસે આ આરોપોનું કોઇ મેડિકલ પુરાવો નથી. અતુલે સ્પષ્ટતા કરી કે, 377 અંગે એટલું જ કહેવા માંગીશ. સાથે જ એવી કઇ વાતો છે, જે પબ્લિક ફોરમ પર નહીં બોલવા માંગું. એટલે કે, કંઇક એવી પણ વાતો છેતે જાહેર મંચ પર કહેવા માંગતો નથી.
ફેમિલી કોર્ટના જજ અને સસુરાલની ધમકી
પોતાની સુસાઇડ નોટમાં અતુલે અનેક લોકો પર આરોપ લગાવ્યા છે. જેમાં જોનપુરની ફેમિલી કોર્ટ જજ રીતા કૌશિક, તેમની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ સિંઘાનિયા અે પત્નીના અંકલ સુશીલ સિંધાનિયાનો સમાવેશ થાય છે. આ મામલો ખુબ જ સંવેદનશીલ છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અતુલના વીડિયો અને સુસાઇડ નોટથી આ મામલે અનેક નવા પાસાઓ સામે આવ્યો છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આદિજાતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનાં નાણા પણ ચાઉં કર્યા!


