Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OMG! માણસના પ્રાઈવેટ પાર્ટમાંથી 16 ઈંચ લાંબી દૂધી નીકળી, ડૉક્ટર પણ રહી ગયા દંગ, જાણો સમગ્ર ઘટના...

ઘણી વખત ખૂબ જ ડરામણા અને ચોંકાવનારા કિસ્સાઓ હોસ્પિટલોમાંથી પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના છતરપુરથી સામે આવ્યો છે, જેને જોઈને ડોક્ટરો પણ અચંબામાં પડી ગયા છે. એક વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટરોએ એક્સ-રે...
omg  માણસના પ્રાઈવેટ પાર્ટમાંથી 16 ઈંચ લાંબી દૂધી નીકળી  ડૉક્ટર પણ રહી ગયા દંગ  જાણો સમગ્ર ઘટના
Advertisement

ઘણી વખત ખૂબ જ ડરામણા અને ચોંકાવનારા કિસ્સાઓ હોસ્પિટલોમાંથી પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના છતરપુરથી સામે આવ્યો છે, જેને જોઈને ડોક્ટરો પણ અચંબામાં પડી ગયા છે. એક વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટરોએ એક્સ-રે કરાવ્યો અને રિપોર્ટ જોઈને દંગ રહી ગયા. રિપોર્ટમાં સ્પષ્ટ દેખાતું હતું કે દર્દીના પ્રાઈવેટ પાર્ટની અંદર એક આખી દૂધી (Bottle Gourd) ફસાઈ ગઈ હતી.

વાસ્તવમાં આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું. આખરે એક આખી દૂધી (Bottle Gourd) કોઈના પેટમાં કેવી રીતે ગઈ? તબીબોએ તુરંત જ ઓપરેશન કરીને દૂધી (Bottle Gourd)ને બહાર કાઢી હતી. આ ઘટના એટલી વિચિત્ર હતી કે ડોક્ટરોને લાગ્યું કે દર્દી માનસિક રીતે બીમાર હોઈ શકે છે. આ સમગ્ર મામલો હજુ તપાસ હેઠળ છે. અહેવાલો અનુસાર, દર્દીની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી, તે સખત પીડાથી પીડાઈ રહ્યો હતો. તબીબોએ તરત જ દર્દીનો એક્સ-રે કરાવ્યો અને રિપોર્ટ જોઈને સ્તબ્ધ થઈ ગયા. એક્સ-રેમાં સ્પષ્ટ દેખાતું હતું કે દર્દીના મળદ્વારમાં એક આખી દૂધી (Bottle Gourd) ફસાઈ ગઈ હતી. તબીબોએ તરત જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ડો.નંદ કિશોર જાટવની ટીમે દર્દીનું ઓપરેશન કર્યું અને બે કલાક પછી તેના શરીરમાંથી લગભગ 16 ઈંચ લાંબી દૂધી (Bottle Gourd) બહાર કાઢી હતી.

Advertisement

Advertisement

બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું...

ડૉક્ટરે માણસના પેટમાંથી જે વસ્તુ કાઢી હતી તે દૂધી હતી. જો કે, તે સ્પષ્ટ નથી થયું કે દૂધી તેના મળદ્વારમાં કેવી રીતે પહોંચી. ડોક્ટરે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો, બે કલાકથી વધુ સમય સુધી ઓપરેશન ચાલ્યું અને અંતે ડોક્ટરોએ દૂધી કાઢી. તબીબોના જણાવ્યા અનુસાર, વ્યક્તિની હાલત હવે ઠીક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માણસના શરીરમાં 16 ઈંચ લાંબી દૂધી (Bottle Gourd) હતી!

પેટમાં દૂધી કેવી રીતે પ્રવેશી?

એવું જણાવવામાં આવ્યું હતું કે દૂધી (Bottle Gourd) ઘણા દિવસોથી માણસના પ્રાઈવેટ પાર્ટમાં હતી અને તે પણ સડી ગઈ હતી. જો કે, હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે વ્યક્તિ સાથે આવું કેવી રીતે થયું? તેણે કંઈપણ જવાબ આપવાનો ઈન્કાર કર્યો છે પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે આ ઘટના પાછળનું કારણ માનસિક બીમારી, ટેસ્ટિક્યુલર ડિસઓર્ડર અથવા અકસ્માત હોઈ શકે છે.

બીજો ચોંકાવનારો કિસ્સો...

આવો જ એક કિસ્સો વિયેતનામમાંથી સામે આવ્યો છે. માર્ચની શરૂઆતમાં અહેવાલો અનુસાર, 34 વર્ષીય વ્યક્તિને પેટમાં ખેંચાણ અને દુખાવો થતાં ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. અલ્ટ્રાસાઉન્ડ અને એક્સ-રે પછી ખબર પડી કે તેની બીમારીનું કારણ જીવતી માછલી હતી. વાસ્તવમાં માછલી તેના પેટમાં ફસાઈ ગઈ હતી. ડૉક્ટરનું કહેવું છે કે માછલી પ્રાઈવેટ પાર્ટગમાંથી પ્રવેશી હશે.

આ પણ વાંચો : Delhi Coaching Centre Incident : દિલ્હી પોલીસે MCD ને મોકલી નોટિસ, અધિકારીઓની કરાશે પૂછપરછ...

આ પણ વાંચો : Rahul Gandhi ના નિવેદનને લઈને નિર્મલા સીતારમણને કેમ આવ્યું હસવું, જુઓ Video

આ પણ વાંચો : Delhi High Court : બાબા રામદેવને મોટો ઝટકો, 'કોરોનિલને લગતા તમામ દાવા પાછા ખેંચો...'

Tags :
Advertisement

.

×