ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rahul Gandhi : 'મારા જીવને જોખમ' રાહુલ ગાંધીનો પૂણે કોર્ટમાં દાવો!

Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi) એ પુણેની એક કોર્ટમાં અરજી આપીને દાવો કર્યો છે કે તેમના જીવને ગંભીર ખતરો છે. આ આવેદન સાવરકર પર તેમની ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા...
07:06 PM Aug 13, 2025 IST | Hiren Dave
Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi) એ પુણેની એક કોર્ટમાં અરજી આપીને દાવો કર્યો છે કે તેમના જીવને ગંભીર ખતરો છે. આ આવેદન સાવરકર પર તેમની ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા...
Rahul Gandhi

Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi) એ પુણેની એક કોર્ટમાં અરજી આપીને દાવો કર્યો છે કે તેમના જીવને ગંભીર ખતરો છે. આ આવેદન સાવરકર પર તેમની ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે,ઇતિહાસને ખુદને રિપીટ કરવાની પરમિશન ન આપવી જોઈએ.પોતાના આવેદનમાં રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે, હાલમાં તેમણે જે રાજકીય મુદ્દા ઉઠાવ્યા છે અને પહેલા સાવરકર પર જે ટિપ્પણીઓ કરી હતી, તેના કારણે તેમની સુરક્ષાને ખતરો વધી ગયો છે.આ કેસના ફરિયાદકર્તા, નાથૂરામ ગોડસેના સીધા વંશજ છે. ફરિયાદકર્તાના પરિવારનો હિંસા અને અસંવૈધાનિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો દસ્તાવેજી ઇતિહાસ રહ્યો છે.

રાહુલ ગાંધીના જીવને ખતરો

રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તાજેતરમાં તેમણે ઉઠાવેલા રાજકીય મુદ્દાઓ અને સાવરકર પર અગાઉ કરેલી ટિપ્પણીઓને કારણે તેમની સુરક્ષા જોખમમાં છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેના સીધા વંશજ છે. ફરિયાદીના પરિવારનો હિંસા અને ગેરબંધારણીય પ્રવૃત્તિઓનો દસ્તાવેજી ઇતિહાસ છે.

આ પણ  વાંચો -S Jaishankar Russia Visit : ટેરિફ ધમકી વચ્ચે એસ.જયશંકર રશિયાની મુલાકાત કરશે

મને નુકસાન પહોંચાડવામાં આવી શકે છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે એ સ્પષ્ટ, તાર્કિક અને નક્કર આશંકા છે કે મને નુકસાન પહોંચાડવામાં આવી શકે છે, ખોટા કેસોમાં ફસાવી શકાય છે અથવા અન્ય રીતે નિશાન બનાવવામાં આવી શકે છે. ફરિયાદીના પરિવારનો હિંસાનો ઇતિહાસ રહ્યો છે. ઇતિહાસને પુનરાવર્તિત થવા દેવો જોઈએ નહીં. તેમણે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.

આ પણ  વાંચો -Sonia Gandhi : ભારતીય નાગરિકતા મેળવતા પહેલા સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં હતું: ભાજપ

મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે એ સ્પષ્ટ, તાર્કિક અને નક્કર આશંકા છે કે મને નુકસાન પહોંચાડવામાં આવી શકે છે, ખોટા કેસોમાં ફસાવી શકાય છે અથવા અન્ય રીતે નિશાન બનાવવામાં આવી શકે છે. ફરિયાદીના પરિવારનો હિંસાનો ઇતિહાસ રહ્યો છે. ઇતિહાસને પુનરાવર્તિત થવા દેવો જોઈએ નહીં. તેમણે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.

ભાજપના નેતાઓ તરફથી ધમકીઓના દાવા

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે 'વોટ ચોરી'ના આરોપોએ તેમના રાજકીય વિરોધીઓ ગુસ્સે ભરાયા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમને ભાજપ તરફથી બે જાહેર ધમકીઓ મળી છે. આમાં કેન્દ્રીય મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ તેમને 'દેશનો નંબર વન આતંકવાદી' કહ્યા હતા. ભાજપના નેતા તરવિંદર સિંહ મારવાહે પણ તેમને ધમકી આપી હતી.રાહુલ ગાંધીએ કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેમની સુરક્ષા માટે આ ધમકીઓને ગંભીરતાથી લે, કારણ કે તેમના જીવ માટેનો ખતરો વાસ્તવિક અને ગંભીર છે.

Tags :
Congress MPPune courtrahul-gandhiSatyaki SavarkarSavarkar DefamationVeer Savarkar Controversyvinayak damodar savarkarVote Chori
Next Article