ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP : ગાઝીપુરમાં મોટી દુર્ઘટના, બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર પડતા 4 લોકોના મોત

UP : ઉત્તર પ્રદેશના ગાઝીપુર (Ghazipur of Uttar Pradesh) માં સોમવારે એક મોટી દૂર્ઘટના (major tragedy) બની હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી એક બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર (high tension electric wire) પડતા...
12:09 AM Mar 12, 2024 IST | Hardik Shah
UP : ઉત્તર પ્રદેશના ગાઝીપુર (Ghazipur of Uttar Pradesh) માં સોમવારે એક મોટી દૂર્ઘટના (major tragedy) બની હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી એક બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર (high tension electric wire) પડતા...

UP : ઉત્તર પ્રદેશના ગાઝીપુર (Ghazipur of Uttar Pradesh) માં સોમવારે એક મોટી દૂર્ઘટના (major tragedy) બની હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી એક બસ પર હાઇ ટેન્શન ઇલેક્ટ્રીક વાયર (high tension electric wire) પડતા 4 લોકોનું મોત થયું છે. જોકે એવી આશંકા છે કે, હજું પણ મોતનો આંકડો વધી શકે છે. આ આખી ઘટના મરદહ પોલીસ સ્ટેશન (Mardah Police Station) વિસ્તારના મહાહર ધામ પાસે બની હતીં. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી (UP's CM Yogi) એ આ મામલે સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓને તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી દેવાના આદેશ કર્યાં છે.

આ પણ વાંચો - Haryana : રેવાડીમાં પાર્ક કરેલી કારને SUV એ ટક્કર મારી, 6 લોકોના મોત, 7 ઘાયલ…

આ પણ વાંચો - BJP leader Death : સુરતમાં સસ્પેન્ડેડ ASI એ છાતી અને પેટમાં મુક્કો મારતા BJP નેતાનું મોત!

આ પણ વાંચો - UP Accident : જૌનપુરમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 6 લોકોના મોત, ત્રણ ઘાયલ…

Tags :
4 people diedbusGazipurGazipur of Uttar Pradeshghazipurhigh tension electric wirelatest newsUPupdate newsUPUTTAR PRADESH NEWSUttar PradeshUttar Pradesh news
Next Article