Ame Gujarati: Singer & Actor Arvind Vegda શું નવું લઈને આવી રહ્યાં છે?
Ame Gujarati એક અનોખો શો છે, જ્યાં ગુજરાતની જાણીતી હસ્તીઓ સાથે વિશેષ વાતચીત થાય છે.
Advertisement
Ame Gujarati એક અનોખો શો છે, જ્યાં ગુજરાતની જાણીતી હસ્તીઓ સાથે વિશેષ વાતચીત થાય છે. આ શોમાં અમે ગુજરાતની સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓ અને ગુજરાતીઓની સફળતાની વાતો શેર કરીએ છીએ. આ ખાસ એપિસોડમાં જાણીતા સિંગર અને એક્ટર Arvind Vegda સાથે ખાસ વાતચીત કરી છે...જુઓ આ અહેવાલ...
Advertisement


