Exclusive Interview with Devayat Khavad: ડાયરાથી લઈને પોડકાસ્ટ સુધી... “રાણો રાણાની રીતે"! દેવાયત ખવડ
ગુજરાત ફર્સ્ટનાં જનમંચ કાર્યક્રમમાં આજે જાણીતા ડાયરા કિંગ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો.
Advertisement
ગુજરાત ફર્સ્ટનાં જનમંચ કાર્યક્રમમાં આજે જાણીતા ડાયરા કિંગ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો. ગુજરાત ફર્સ્ટનાં જનમંચ પર દેવાયત ખવડે અવનવી વાતો કરી. તેમણે રાણોરાણાની રીતે ગીત પાછળની કહાણી જણાવી. તેમણે ક્રાંતિકારીઓને રીયલ હીરો ગણાવ્યા. દેવાયત ખવડની લોકડાયરા સુધીની સફર કેવી રહી? જુઓ આ ખાસ અહેવાલ...
Advertisement


