ટામેટા ભરેલી ટ્રકે ખાધી પલટી, રસ્તા પર વિખેરાયા મોંઘાઘાટ ટામેટા
વલસાડના સુગર ફેક્ટરી પાસે મોડી રાતે ટામેટા ભરેલી ટ્રક પલટી ખાઇ ગઇ હતી. બીસ્માર રસ્તાઓના કારણે ટામેટા ભરેલી ટ્રક ખાડામાં પટકાતા પલટી ખાધી હતી. બેંગ્લોરથી આવેલી આ ટ્રક ભરૂચ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. આ ઘટનામાં...
Advertisement
વલસાડના સુગર ફેક્ટરી પાસે મોડી રાતે ટામેટા ભરેલી ટ્રક પલટી ખાઇ ગઇ હતી. બીસ્માર રસ્તાઓના કારણે ટામેટા ભરેલી ટ્રક ખાડામાં પટકાતા પલટી ખાધી હતી.
Advertisement
બેંગ્લોરથી આવેલી આ ટ્રક ભરૂચ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી. જો કે અકસ્માતને કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
Advertisement
બીજી તરફ મોંઘાદાટ ટામેટા રસ્તા પર વિખેરાયા હતા.




