Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rashi Bhavishya : આ રાશિના જાતકોએ આજે ચિંતા છોડી અને પુરૂષાર્થ કરવો

Rashi Bhavishya આજનું પંચાંગ તારીખ : ૨૮, ફેબૃઆરી, બુધવાર તિથિ : મહા વદ ચૌથ નક્ષત્ર : હસ્ત ૦૭:૩૨ ચિત્રા યોગ : ગંડ કરણ : બવ રાશિ :કન્યા (પ,ઠ,ણ) ૨૦:૫૯ તુલા દિન વિશેષ વિજય મૂહુર્ત : ૧૪:૪૯ થી ૧૫:૩૫ સુધી રાહુકાળ...
rashi bhavishya   આ રાશિના જાતકોએ આજે ચિંતા છોડી અને પુરૂષાર્થ કરવો
Advertisement

Rashi Bhavishya

આજનું પંચાંગ

Advertisement

તારીખ : ૨૮, ફેબૃઆરી, બુધવાર
તિથિ : મહા વદ ચૌથ
નક્ષત્ર : હસ્ત ૦૭:૩૨ ચિત્રા
યોગ : ગંડ
કરણ : બવ
રાશિ :કન્યા (પ,ઠ,ણ) ૨૦:૫૯ તુલા

Advertisement

દિન વિશેષ

વિજય મૂહુર્ત : ૧૪:૪૯ થી ૧૫:૩૫ સુધી
રાહુકાળ : ૧૨:૫૨ થી ૧૪:૨૦ સુધી
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૧:૪૫

મેષ (અ,લ,ઈ)

આજે આળશ નો ત્યાગ કરવો,
ક્રોધ પર નિયંત્રણ રાખવુ લાભ કારક રહેશે.
આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે.
ધન ખર્ચ પર નિયંત્રણ રાખવુ
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : કેશરી
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

વૃષભ (બ,વ,ઉ)

આજે પરિવારમા આનંદ નુ વાતાવરણ રહે
ભેટ સોગાદો ની પ્રાપ્તિ થાય
ઘર મા ધાર્મિક અનુષ્ઠાન થાય
મન પ્રફુલ્લિત રહે.
ઉપાય : આજે વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે કૌટુમ્બિક ક્લેશ નુ નિવારણ આવે.
ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
આજે ચિંતા છોડી ને પુરૂષાર્થ કરવો
લોભ આપના માટે આર્થિક નુક્શાન નુ કારણ બનશે.
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વસ્ત્રાલંકાર ની પ્રાપ્તિ થાય
વ્યવસાયિક અને પર્શનલ સમ્બંધો વધે,
મિત્રોની મુલાકાત થાય
આજે દરેક કાર્યમા સફળતા
ઉપાય : ખીર નુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચન્દ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર મા સાવધની રાખવી
આજે મુસાફરિ ટાળવી
આજે વિપરિત લિંગ થી સાવધાન રહેવુ
અનિદ્રા નિ તકલિફ જણાય
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

આજે નાણાકિય લેવડ દેવડ મા સાવચેતી રાખવી
પેટ પીડા સમ્ભવે
પારિવારિક અશાંતિ
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : આજે મગ નુ દાન કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અમ્બિકાયૈ નમઃ ||

તુલા (ર,ત)

આજે ધન લાભ થાય
આનંદ વિનોદ મા દિન પસાર થાય
આજે કર્ય ક્ષેત્રમા સમ્માન વધે
આજે વાદ વિવાદ નો અંત થાય
ઉપાય : ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળે
ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
આજે આપનુ સમ્માન થાય
મધુર વાણિ આપને લાભ અપવે
ઉપાય : ઋણ મોચન મગળ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ઋણહર્ત્રે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે કામકાજનો બોજો વધે
પ્રેમ પ્રસંગો મા નિરાસા મળે
ઘરે મન ગમતા મહેમાન નુ આગમન થાય
વાહન સુખ સાવધાની થી ચલાવવુ
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મકર (ખ,જ)

આજે કામ કાજ મા સરળતા રહે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાનિ યાત્રા પ્રવાસ થાય
યોગ્ય પથ દર્શક મળે
ઉપાય : ગુલાબ જાંબુનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

અભિષ્ટ કાર્ય મા સફળતા મળે
નવા રોજગાર ના અવસરો મળે
ઉચ્ચાધિ કારિ સાથે સમ્બંધો સારા થાય
પરિવાર ના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમો ભગવતે રુદ્રાય ||

મીન (દ,ચ,ઝ,થ)

આવક મા વધારો થાય
સંતાન સાથે આનંદ મા દિન પસાર થાય
અટ્કેલા નાણા પરત આવે
સર્વત્ર આજ ખુશાલી રહે.
ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||

આ પણ વાંચો - આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×