Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે રૂપાલા સહિત રાજ્યભરમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો (26 Lok Sabha seats) પર ચૂંટણી થવાની છે, જેના માટે આજે ઉમેદવારો (Candidates)એ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સાથે પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી (by-elections) માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ (BJP...
આજે રૂપાલા સહિત રાજ્યભરમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
Advertisement

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો (26 Lok Sabha seats) પર ચૂંટણી થવાની છે, જેના માટે આજે ઉમેદવારો (Candidates)એ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સાથે પાંચ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી (by-elections) માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) વચ્ચે જબરદસ્ત ચૂંટણી મેદાનમાં જંગ જામ્યો છે. સોમવારે કોંગ્રેસ અને ભાજપ (Congress and BJP) ના ઘણા ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી દીધા હતા, ત્યારે આજે પણ ઘણા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. સૌથી ચર્ચિત રાજકોટની બેઠક પરથી આજે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સિવાય ઘણા ઉમેદવારો કે જેમણે આજે ફોર્મ ભર્યા હતા. આવો જાણીએ તે ઉમેદવારોની યાદી...

આજે ભાજપના આ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

ભાજપના ઉમેદવાર

Advertisement

આજે કોંગ્રેસના આ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

● અમદાવાદ પશ્ચિમ:શ્રી ભરત મકવાણા

Advertisement

● કચ્છ: શ્રી નિતેશ લાલન

● સાબરકાંઠા: ડૉ. તુષાર ચૌધરી

● ગાંધીનગર: શ્રી સોનલ પટેલ

● અમરેલી: શ્રી જેનીબેન ઠુંમ્મર

● પંચમહાલ: શ્રી ગુલાબસિંહ ચૌહાણ

● છોટાઉદેપુર: શ્રી સુખરામ રાઠવા

● વલસાડ: શ્રી અનંત પટેલ

● પોરબંદર: શ્રી લલિત વસોયા.

આ પણ વાંચો - રૂપાલા વિવાદ મામલે જાણો મોડી રાત્રે શું આવ્યા સમાચાર

આ પણ વાંચો - LOKSABHA 2024 : ગુજરાતમાં આજે આ ઉમેદવારો નોંધાવશે પોતાની ઉમેદવારી, રૂપાલા ઉપર રહેશે સૌની નજર

Tags :
Advertisement

.

×