Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara: પાવન સ્વામીની પાપલીલા! 14 વર્ષની યુવતી પર નવ વર્ષ સુધી આચરતો રહ્યો દુષ્કર્મ

Vadodara: વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતિએ સનસનીખેજ આરોપ લગાડ્યા હતો. તેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2016 માં દુષ્કર્મની ઘટના અંગે આજે યુવતીએ અવાજ ઉઠાવ્યો છે. નોંધનીય છે કે, વડોદરામાં વડતાલના સ્વામી...
vadodara  પાવન સ્વામીની પાપલીલા   14 વર્ષની યુવતી પર નવ વર્ષ સુધી આચરતો રહ્યો દુષ્કર્મ
Advertisement

Vadodara: વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતિએ સનસનીખેજ આરોપ લગાડ્યા હતો. તેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2016 માં દુષ્કર્મની ઘટના અંગે આજે યુવતીએ અવાજ ઉઠાવ્યો છે. નોંધનીય છે કે, વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, વાડી પોલીસ મથકે યુવતીએ જગતપાવન સામે ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો પ્રમાણે બનાવ સમયે યુવતી 16 વર્ષની હોવાથી પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો છે.

ગિફ્ટ આપવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

તમને જણાવી દઇએ કે, 2016 માં યુવતીને ગિફ્ટ આપવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. આથી અત્યારે જગત પાવન સ્વામી સામે યુવતીએ અતિ ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસે અત્યારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેથી જગત પાવન સ્વામી ભારે વિવાદમાં સપડાયા છે. નોંધનીય છે કે, વાડી પોલીસ મથકે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેથી સમગ્ર વાડી પોલીસ હરકતમાં આવી ગયું છે.

Advertisement

ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના પણ આરોપ

નોંધનીય છે કે, અત્યારે જગત પાવન સ્વામી સામે યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે. જેથી અત્યારે ચારેય બાજુ તેની ચર્ચાઓ ચાલી રહીં છે. આ સાથે સાથે યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના પણ આરોપો થઈ રહ્યા છે. યુવતીએ આક્ષેપો કરતા કહ્યું કે, 2016માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી. જેથી એચ.પી.સ્વામી, કે.પી.સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ સાથે સ્વામીને કડક સજા થાય તેવી માગ કરવામાં આવી રહીં છે.

Advertisement

ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચે રૂમમાં બોલાવીઃ યુવતી

પીડિતાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, બાદ વોટ્સએપ થકી વાતો ચાલુ રહેતી હતી. તેમણે ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચે રૂમમાં બોલાવી હતી. ત્યાં તેમણે મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. તેના પછી તેમણે ધમકી આપી હતી. તું કોઇને કહીશ તો કહું દવા પી લઇશ, તારા પરિવારને જાનથી મારી નાંખીશ, સ્વામીનું ગ્રુપ છે, તેમાં ગ્રુપ વીડિયો કોલ કરાવતા હતા. જેમાં ન્યૂડ ફોટો અને વીડિયો કોલ પર ગંદુ કરવાનું કહેતા હકતા. ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી. તે સમયે કોઇ સોર્સ નહતો જેથી હું પોલીસ ફરિયાદ કરી શકું.

આ પણ વાંચો: Gujarat: આ તારીખથી રાજ્યમાં શરૂ થશે ચોમાસું, હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી

આ પણ વાંચો: VADODARA : વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર ગંભીર આરોપ

આ પણ વાંચો: Gujarat: ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભૂપેન્દ્ર પટેલની સરકાર મક્કમતાથી અગ્રેસર

Tags :
Advertisement

.

×