Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો થયો વાયરલ

મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો ડ્રાઈવર કેમેરામાં કેદ થયો છે. લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ ફોલાયો છે. પેસેનજરોના શ્વસ અદ્ધર થયા બસનો કંડક્ટર પણ મોબાઈલમાં મશગુલ...
મહિસાગરમાં st બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો થયો વાયરલ
Advertisement

મહિસાગરમાં ST બસ ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો ડ્રાઈવર કેમેરામાં કેદ થયો છે. લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ ફોલાયો છે.

પેસેનજરોના શ્વસ અદ્ધર થયા
બસનો કંડક્ટર પણ મોબાઈલમાં મશગુલ થતાં મુસાફરોના જીવ પડિકે બંધાયા હતા. જેમાં મહિસાગરમાં સલામત સવારીની પોલ ખુલી થઇ છે. તેમાં બસના ડ્રાઇવરે ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ પર વાતો કરી છે. જેનો વીડિયો મુસાફરે વાયરલ કર્યો છે. તેમાં લુણાવાડાથી અમદાવાદની બસનો વીડિયો હોવાની પ્રાથમિક માહિતી છે. બસના ડ્રાઈવરે પોતાનો મોબાઈલ પર વાતો કરતા પેસેનજરોના શ્વસ અદ્ધર થયા હતા.

Advertisement

આવા ડ્રાઈવરો પર અંકુશ રાખવામાં આવે

Advertisement

જો ડ્રાઈવર સ્ટેરીંગનો કાબુ ગુમાવે તો મોટી જાન હાની થઈ શકતી હતી. તેમજ જો આવા ડ્રાઈવરો પર અંકુશ રાખવામાં આવે તો એક્સિડન્ટ તો બચી શકે છે. બસનો કાંડક્ટર પણ મોબાઈલમાં મશગુલ થઇ સીટ ઉપર પગ પર પર ચઢાવી વાતો કરી રહ્યો છે. આવા ડ્રાઈવરો તથા કંડક્ટરોને ફરજ પરથી દુર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

આ પણ  વાંચો -બનાસ ડેરીના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી, જાણો કોણ બન્યું વાઇસ ચેરમેન

Tags :
Advertisement

.

×