Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી

મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડ્સ હોસ્પિટલની કેન્ટીનની ગંભીર બેદરકારી સામે આવી છે. ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે આ મામલે કેન્ટીનના કર્મચારીનું ધ્યાન દોરતા વ્યવસ્થિત જવાબ પણ મળ્યો ન હતો.. જે બાદ ગ્રાહકે જીવાત વાળા ફૂડના ફોટા સોશિયલ...
મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી
Advertisement

મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડ્સ હોસ્પિટલની કેન્ટીનની ગંભીર બેદરકારી સામે આવી છે. ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે આ મામલે કેન્ટીનના કર્મચારીનું ધ્યાન દોરતા વ્યવસ્થિત જવાબ પણ મળ્યો ન હતો.. જે બાદ ગ્રાહકે જીવાત વાળા ફૂડના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ ઘટના બાદ ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનમાં મળતા ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. ( update continue)

Advertisement
Tags :
Advertisement

.

×