Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJASTHAN : SPA સેન્ટરમાં ચાલતો હતો સેક્સનો ગોરખધંધો; અર્ધનગ્ન હાલતમાં ઝડપાઇ મહિલાઓ

અવાર નવાર આપણે જોઈએ છે કે સ્પા સેન્ટરમાં SPA મસાજના નામે કાળાધંધા ચાલતા હોય છે.હવે રાજસ્થાનના જોધપુરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.જયપુર પોલીસે સ્પાના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.આ સ્પા સેન્ટરમાંથી પોલીસને 3 છોકરા અને 8...
rajasthan   spa સેન્ટરમાં ચાલતો હતો સેક્સનો ગોરખધંધો  અર્ધનગ્ન હાલતમાં ઝડપાઇ મહિલાઓ
Advertisement

અવાર નવાર આપણે જોઈએ છે કે સ્પા સેન્ટરમાં SPA મસાજના નામે કાળાધંધા ચાલતા હોય છે.હવે રાજસ્થાનના જોધપુરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.જયપુર પોલીસે સ્પાના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.આ સ્પા સેન્ટરમાંથી પોલીસને 3 છોકરા અને 8 છોકરીઓ મળી આવી હતી. જેમની ધરપકડ કરવામાં આવી છે. આ છોકરીઓ છોકરાઓ સાથે રૂમમાં વાંધાજનક સ્થિતિમાં હતી. અહી ખાસ નોંધનીય છે કે, આ સ્પા વાસ્તવમાં રહેણાંક મકાનમાં ચાલી રહ્યો હતો. પોલીસ દરવાજો ખોલીને સ્પામાં ઘૂસી અને તેમણે જે અંદર જોયું તે જોઈને તેઓ ચોંકી ગયા હતા.અંદર સ્પા મસાજના નામે સેક્સનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

દરોડા બાદ હવે SPA સેન્ટરને સીલ કરી દેવાયું

Advertisement

રાજસ્થાનના જોધપુરમાં સરદારપુરા વિસ્તારમાં પોલીસે સ્પા સેન્ટરમાં દરોડો પાડી સેક્સ રેકેટ પકડ્યું હતું.પોલીસને ઘણા સમયથી આ રેકેટની માહિતી મળી રહી હતી. પોલીસે દરોડા બાદ હવે સ્પા સેન્ટરને સીલ કરી દીધું છે. આ સેન્ટરનું લાઇસન્સ પણ ઘણા સમય પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, સ્થળ પરથી ઝડપાયેલી યુવતીઓ અન્ય રાજ્યોની છે. પોલીસને વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દસ્તાવેજો ઉપર આ જગ્યાને સ્પા મસાજનું લાયસન્સ મળ્યું હતું.પરંતુ બંધબારણે પોતાનો આ ગોરખ ધંધો ચલાવી રહ્યા હતા.

Advertisement

આરોપીઓ સામે બીટીંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી

પોલીસ દ્વારા જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે મસાજ કરાવવા આવેલા 3 યુવકો આપત્તિજનક સ્થિતિમાં પકડાયા હતા.બાડમેર જિલ્લામાં અનેક સ્પા સેન્ટરો પર પોલીસે દરોડા પાડ્યા હોવાની માહિતી પણ મળી છે. આરોપીઓ સામે બીટીંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રથમ વખત નથી. પોલીસ આ વિસ્તારમાં આવા રેકેટનો પર્દાફાશ કરી ચૂકી છે. રાજસ્થાનમાં જયપુર અને ઉદયપુરમાં વિસ્તારના ઘણા સ્પા સેન્ટરો પર તાજેતરના સમયમાં દરોડા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : POCSO એક્ટ હેઠળ જામીન પર બહાર આવેલા સગીરની હત્યા, પરિવારજનોએ કહ્યું – ‘ખૂન કા બદલા ખૂન’

Tags :
Advertisement

.

×