Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"અલ્લાહ કે બંદે હસદે, જો ભી હો મોદી આયેગા" BJP એ કોંગ્રેસ પર હુમલો કરતાં બનાવ્યું સોંગ

BJP NEW SONG : હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બધા નેતાઓ અને બધી પાર્ટી મતદારોને રિજાવવા માટે પ્રચાર કરી છે. એકતરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદો અને વાર-પલટવાર ચાલી રહ્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ...
 અલ્લાહ કે બંદે હસદે  જો ભી હો મોદી આયેગા  bjp એ કોંગ્રેસ પર હુમલો કરતાં બનાવ્યું સોંગ
Advertisement

BJP NEW SONG : હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બધા નેતાઓ અને બધી પાર્ટી મતદારોને રિજાવવા માટે પ્રચાર કરી છે. એકતરફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદો અને વાર-પલટવાર ચાલી રહ્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી માટે નવું સોંગ બનાવ્યું છે. જેના બોલ છે " અલ્લાહ કે બંદે હસદે, જો ભી હો મોદી આયેગા". હાલ આ ગીત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..

Advertisement

વાસ્તવમાં સમગ્ર ઘટના એમ છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) ના તેલંગાણા યુનિટે શુક્રવારે લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસ પાર્ટી પર હુમલો કરવા માટે એક વીડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં, પ્રખ્યાત સંગીતકાર અને ગાયક કૈલાશ ખેરના 'અલ્લાહ કે બંદે હસદે'નો ઉપયોગ ભારતના ભાગલા માટે કોંગ્રેસ પાર્ટીને દોષી ઠેરવતા આ ગીત બનાવવામાં આવ્યું હતું. આ ગીત સોશિયલ મીડિયામાં હાલ ઘણું વાયરલ થઈ રહ્યું છે. લોકો આ ગીત સાંભળ્યા પછી પોતાના વિચારો પણ શેર કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો : કોંગ્રેસના પૂર્વ નેતાનો બફાટ, રાહુલ ગાંધીને પાકિસ્તાનથી ચૂંટણી લડવાની આપી સલાહ

Tags :
Advertisement

.

×