Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : કેન્સરના દર્દીઓની કીમોથેરાપીના નામે કરોડોનું કૌભાંડ, નકલી દવાઓ બનાવી વેચતી સિન્ડિકેટનો પર્દાફાશ...

Delhi : દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી (Delhi) પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેન્સરના દર્દીઓની કીમોથેરાપી માટે નકલી દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી (Delhi) પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ નકલી ડ્રગ સિન્ડિકેટના 7 આરોપીઓની ધરપકડ કરી...
delhi   કેન્સરના દર્દીઓની કીમોથેરાપીના નામે કરોડોનું કૌભાંડ  નકલી દવાઓ બનાવી વેચતી સિન્ડિકેટનો પર્દાફાશ
Advertisement

Delhi : દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી (Delhi) પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેન્સરના દર્દીઓની કીમોથેરાપી માટે નકલી દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી (Delhi) પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ નકલી ડ્રગ સિન્ડિકેટના 7 આરોપીઓની ધરપકડ કરી છે.

કરોડોની કિંમતની દવાઓ મળી

પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. 4 કરોડની કિંમતની 7 આંતરરાષ્ટ્રીય અને 2 ભારતીય બ્રાન્ડની દવાઓ જપ્ત કરી છે. સોમવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોતી નગર, ગુરુગ્રામ અને યમુના વિહારમાં 4 સ્થળોએ દરોડા પાડીને આરોપીઓની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement

વિદેશી ચલણ પણ રિકવર થયું

દરોડા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે 89.5 લાખ રૂપિયા અને 19000 યુએસ ડોલર પણ જપ્ત કર્યા છે. આ સિન્ડિકેટમાં વધુ કેટલા લોકો કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ દવાઓ આપવામાં આવી છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Telangana : મંત્રીના કાફલાની કારે IPS અધિકારીને મારી જોરદાર ટક્કર, સર્જરી કરવી પડી…

આ પણ વાંચો : Gangster Marriage : લેડી ડોન અનુરાધા ગેંગસ્ટર કાલા જાથેડીના પ્રેમમાં કેવી રીતે પડી? લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે…

આ પણ વાંચો : Delhi : ‘અમે અમારા ઘરનું ભાડું પણ ચૂકવવા સક્ષમ નથી’, શિક્ષકોએ CM ના ઘરની બહાર કર્યું પ્રદર્શન…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×