Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rudraprayag : ગૌરીકુંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલનમાં અનેક ફસાયા હોવાની આશંકા

રૂદ્રપ્રયાગ (Rudraprayag)ના ગૌરીકુંડમાં ગઈકાલે મોડી રાતથી ભારેથી અતિ ભારે વરસાદ (Gaurikund) પડી રહ્યો છે. અતિ ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં બે દુકાનોને નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, પહાડો પરથી સતત પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી...
rudraprayag   ગૌરીકુંડમાં ભારે વરસાદ  ભૂસ્ખલનમાં અનેક ફસાયા હોવાની આશંકા
Advertisement
રૂદ્રપ્રયાગ (Rudraprayag)ના ગૌરીકુંડમાં ગઈકાલે મોડી રાતથી ભારેથી અતિ ભારે વરસાદ (Gaurikund) પડી રહ્યો છે. અતિ ભારે વરસાદના કારણે ભૂસ્ખલનમાં બે દુકાનોને નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, પહાડો પરથી સતત પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જિલ્લા પ્રશાસનની ટીમની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, SDRF અને DDRF પણ ઘટનાસ્થળે પહોંચી છે.
મળતી માહિતી મુજબ, ભારે વરસાદના કારણે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ પોસ્ટલ કલ્વર્ટની સામે ભૂસ્ખલનની ઘટના બની છે. ક્ષતિગ્રસ્ત દુકાનોમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે.
ન્યૂઝ અપડેટ થઇ રહ્યા છે....
Tags :
Advertisement

.

×