Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાર્જ લેતાં જ PM MODIનો પહેલો ફેંસલો.....

PM MODI : રવિવારે વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી (PM MODI) સોમવારે સવારે પીએમઓ પહોંચ્યા હતા અને વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાં જ પીએમ મોદીએ ખેડૂતોના હિતમાં પહેલી ફાઇલ સાઇન કરી હતી અને PM કિસાન સન્માન...
ચાર્જ લેતાં જ pm modiનો પહેલો ફેંસલો
Advertisement

PM MODI : રવિવારે વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી (PM MODI) સોમવારે સવારે પીએમઓ પહોંચ્યા હતા અને વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાં જ પીએમ મોદીએ ખેડૂતોના હિતમાં પહેલી ફાઇલ સાઇન કરી હતી અને PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો હતો.

PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર

કાર્યભાર સંભાળતા PM મોદી એક્શનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પીએમઓમાં પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોના હિતમાં પ્રથમ ફાઈલમાં સહી કરી હતી. વડાપ્રધાને PM કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો હતો. કિસાન સન્માન નિધિમાં 9.3 કરોડ ખેડૂતોને 20 હજાર કરોડનું વિતરણ કરવામાં આવશે.

Advertisement

Advertisement

સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે કૃષિ ક્ષેત્રમાં વધુ કામ કરતાં રહીશું. ઉલ્લેખનિય છે કે ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ PM પદનો કાર્યભાર સંભાળ્યો છે.

આ પણ વાંચો----- હજું કાલે તો શપથ લીધા અને આજે……

આ પણ વાંચો---- UPમાં કેમ ધબડકો…? શાહ અને યોગી વચ્ચે…

આ પણ વાંચો---- શપથ સમારોહમાં જ ખબર પડી ગઇ કે…..!

આ પણ વાંચો----- “MODIનો મંત્રીઓને આદેશ……તમે…”

આ પણ વાંચો----- Modi Government 3.0માં ટોચના ચાર મંત્રી કોણ ?

આ પણ વાંચો--- દુર્લભ…ઐતિહાસિક… Foreign Mediaએ કેમ કહ્યું આવું..?

આ પણ વાંચો--- PM Modi Cabinet 3.0: NDA માં N ફેક્ટર સાબિત થયેલા નીતિશ કુમારના આ સાંસદો કેબિનેટ મંત્રી બન્યા

આ પણ વાંચો---- શપથ લેતાં જ મોદી સરકાર એક્શનમાં, લીધો નવો આ નિર્ણય…

Tags :
Advertisement

.

×