Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh: પ્રેમિકા ગર્ભવતી થઈ તો યુવકે આપ્યો દગો, લગ્ન કરવા માટે રાખી શર્મનાક શરત

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં એક શર્મનાક ઘટના બની છે. અહીં મૈનપુરીના બરનાહાલમાં એક યુવકે તેની પ્રેમિકા સામે લગ્ન માટે શર્મનાક શરત રાખી છે. મળતી વિગતો પ્રમાણે મેડિકલની તૈયારી કરતી વખતે ફિરોઝાબાદના અરાવન વિસ્તારમાં એક યુવતી સાથે પ્રેમ થયો હતો. આ...
uttar pradesh  પ્રેમિકા ગર્ભવતી થઈ તો યુવકે આપ્યો દગો  લગ્ન કરવા માટે રાખી શર્મનાક શરત
Advertisement

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં એક શર્મનાક ઘટના બની છે. અહીં મૈનપુરીના બરનાહાલમાં એક યુવકે તેની પ્રેમિકા સામે લગ્ન માટે શર્મનાક શરત રાખી છે. મળતી વિગતો પ્રમાણે મેડિકલની તૈયારી કરતી વખતે ફિરોઝાબાદના અરાવન વિસ્તારમાં એક યુવતી સાથે પ્રેમ થયો હતો. આ સાથે તેણે તે યુવતી વારંવાર શરીર સંબંધ પણ બનાવ્યો હતો. વિગતો એવી સામે આવી છે કે, તેણે યુવતી સાથે માત્ર દેખાવ પૂરતા કોર્ટ મેરેજ કરી લીધા અને શરીર સંબંધ બનાવ્યો હતો. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. તેથી યુવતીએ રીતિ રિવાજ સાથે લગ્ન કરવાની વાત કરી હતી. તો યુવકે તેની સામે શર્મનાક શરત રાખી હતીં.

યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો

મળતી વિગતો પ્રમાણે આ યુવકે યુવતીને કહ્યું કે, પહેલા તેની નાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધશે પછી જ તને પત્નીનો દરજ્જો આપશે. યુવકના પરિવારે યુવતીને સ્વીકારવાની ના પાડી અને તેને ગાયબ કરી દીધો. તેનો મોબાઈલ ફોન બંધ થઈ રહ્યો છે. યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અરાવન પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીની મિત્રતા ત્રણ વર્ષ પહેલા મૈનપુરીના બર્નહાલના રહેવાસી સની દેવલના પુત્ર રાહુલ દેવલ સાથે થઈ હતી. બંનેએ એકબીજા સાથે વાત કરતાં યુવક નિયત જગ્યાએ મળીને શારીરિક સંબંધ બાંધતો રહ્યો.

Advertisement

માત્ર દેખાવા માટે યુવકે કોર્ટ મેરેજ પણ કર્યો

તમને જણાવી દઈએ કે, આ યુવક રાહુલ મેડિકલની તૈયારી કરી રહ્યો છે અને સૈફઈના હોસ્ટેલમાં રહીને ભણી રહ્યો હતો. મળતી વિગતો પ્રમાણે તેમે યુવતી સાથે 12 માર્ચે માત્ર દેખાવા માટે Uttar Pradesh ના ફિરોઝાબાદમાં જ કોર્ટ મેરેજ કર્યા હતાં. પરંતુ ત્યાર બાદ તેણે યુવતી સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતીં. બાદમાં યુવકે તેનું અસલી રૂપ જાહેર કર્યું અને યુવતીને કહ્યું કે પહેલા તેની નાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો છે ત્યાર બાદ તે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારશે. જેથી યુવતીએ અત્યારે રાહુલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

Advertisement

યુવતી માનસિક રીતે અસ્વસ્થ બની ગઈ

જ્યારે મામલો વણસ્યો ​​તો યુવતીએ પરિવારને જણાવ્યું. નોંધનીય છે કે અત્યારે યુવતી ગર્ભવતી છે. અમે યુવકના પરિવાર સાથે વાત કરી તો યુવક પોતે ગાયબ થઈ ગયો હતો. તેનો મોબાઈલ નંબર સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો છે, જેથી બંને વચ્ચે કોઈ વાતચીત ન થઈ શકે. યુવતી માનસિક રીતે અસ્વસ્થ બની ગઈ હતી. જ્યારે તેણી એસએસપી ઓફિસ પહોંચી, ત્યારે એસએસપીના આદેશ પર, આરોન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

આ પણ વાંચો: World Crime Ranking : વિશ્વમાં સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં ગુજરાતના 3 સામેલ,જુઓ યાદી

આ પણ વાંચો: Chhattisgarh : સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 નક્સલવાદીઓ ઠાર, 1 સપ્તાહમાં 16નાં મોત

આ પણ વાંચો: Child Trafficking : દિલ્હીમાં બાળ તસ્કરીના રેકેટ પર CBI નું મેગા ઓપરેશન

Tags :
Advertisement

.

×