Air India ના વિમાનમાં અચાનક થયો બ્લાસ્ટ, કરાયું ઈમરજન્સી લેન્ડિગ
ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી Air India ની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેક-ઓફ પછી તુરંત જ એક મુસાફરનો મોબાઈલ ફોન વિસ્ફોટ થતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે તમામ તપાસ બાદ વિમાનને ઉડાન માટે પરવાનગી આપવામાં...
Advertisement
ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી Air India ની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેક-ઓફ પછી તુરંત જ એક મુસાફરનો મોબાઈલ ફોન વિસ્ફોટ થતાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે તમામ તપાસ બાદ વિમાનને ઉડાન માટે પરવાનગી આપવામાં આવી હતી.
Advertisement


