Tathya Patel ના એક પછી એક ખુલી રહ્યા છે કારસ્તાન
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના આરોપી તથ્ય પટેલના એક પછી એક કારસ્તાનો સામે આવી રહ્યા છે. પિતા પ્રજ્ઞેશ પટેલના પૈસાના જોરે વૈભવી જીવન જીવતા તથ્ય પટેલ સામે અકસ્માતની ત્રીજી ફરીયાદ નોંધાઇ છે. ...
Advertisement
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના આરોપી તથ્ય પટેલના એક પછી એક કારસ્તાનો સામે આવી રહ્યા છે. પિતા પ્રજ્ઞેશ પટેલના પૈસાના જોરે વૈભવી જીવન જીવતા તથ્ય પટેલ સામે અકસ્માતની ત્રીજી ફરીયાદ નોંધાઇ છે.
Advertisement


