IND Vs NZ Final Live: ભારતને મોટો ઝટકો, અક્ષર પટેલ થયો આઉટ
IND Vs NZ Final:ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ(IND Vs NZ Final) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લે 2000માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટકરાયા હતા. ત્યારે ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ટાઈટલ જીત્યું. 24 વર્ષ પછી, ભારત પાસે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ મેચ જીતવાની સુવર્ણ તક છે.
ભારતનો સ્કોર 200 ને પાર
March 9, 2025 9:13 pm
41મી ઓવરમાં કેએલ રાહુલે મિચેલ સેન્ટનરની બોલ પર જોરદાર સિક્સર ફટકારી. ભારતનો સ્કોર 4 વિકેટે 202 રન છે. અક્ષર પટેલ 29 અને કેએલ રાહુલ 12 રને રમી રહ્યો છે.
40 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 9:06 pm
40 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 190 રન છે. કેએલ રાહુલ 1 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર પટેલ 36 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે.
38 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 8:58 pm
38 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 183 રન છે. શ્રેયસ ઐયર 58 બોલમાં 48 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર પટેલ 35 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને જીતવા માટે હવે 72 બોલમાં 69 રન બનાવવા પડશે.
32 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 8:36 pm
32 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 145 રન છે. શ્રેયસ ઐયર 38 બોલમાં 24 રન બનાવી રહ્યો છે. આ સાથે અક્ષર પટેલ 19 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે.
30 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 8:29 pm
30 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 133 રન છે. શ્રેયસ ઐયર 32 બોલમાં 19 રન બનાવી રહ્યો છે. આ સાથે અક્ષર પટેલ 13 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે.
29 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 8:26 pm
29 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 133 રન છે. શ્રેયસ ઐયર 31 બોલમાં 18 રન બનાવી રહ્યો છે. આ સાથે અક્ષર પટેલ 8 બોલમાં 2 રન બનાવીને રમી રહ્યો છે.
3 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 8:06 pm
23 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 117 રન છે. રોહિત શર્મા 72 બોલમાં 73 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ ઐયર 14 બોલમાં 7 રન બનાવી રહ્યો છે.
ભારતે ગુમાવી બીજી વિકેટ
March 9, 2025 7:58 pm
ભારતની બીજી વિકેટ 20મી ઓવરમાં 106 રનના સ્કોરે પડી ગઈ. વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. તેને માઈકલ બ્રેસવેલે LBW આઉટ કર્યો.
18 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:55 pm
18 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 103 રન છે. રોહિત શર્મા 62 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 46 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે.
8 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:49 pm
18 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 103 રન છે. રોહિત શર્મા 62 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 46 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે.
16 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:40 pm
16 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 97 રન છે. રોહિત શર્મા 60 બોલમાં 68 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 42 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે.
15 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:37 pm
15 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 93 રન છે. રોહિત શર્મા 55 બોલમાં 65 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 35 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે.
14 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:37 pm
14 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 86 રન છે. રોહિત શર્મા 51 બોલમાં 59 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 33 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે.
13 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:28 pm
73 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 76 રન છે. રોહિત શર્મા 47 બોલમાં 56 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 31 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે.
12 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:26 pm
12 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 71 રન છે. રોહિત શર્મા 45 બોલમાં 55 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 27 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે.
રોહિત શર્માએ ફટકારી અડધી સદી
March 9, 2025 7:26 pm
11 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 65 રન છે. રોહિત શર્મા 41 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 25 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે.
9 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:15 pm
9 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 45 રન છે. રોહિત શર્મા 37 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 17 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે.
રોહિત શર્માએ ફટકારી સિક્સર
March 9, 2025 7:09 pm
8 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 45 રન છે. રોહિત શર્મા 35 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 13 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે.
7 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:09 pm
7 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 45 રન છે. રોહિત શર્મા 29 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 13 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે.
5 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:01 pm
5 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 31 રન છે. રોહિત શર્મા 20 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 10 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે.
4 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 7:01 pm
4 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 30 રન છે. રોહિત શર્મા 16 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 8 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે.
3 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 6:49 pm
3 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 25 રન છે. રોહિત શર્મા 16 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 2 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે.
2 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર
March 9, 2025 6:46 pm
2 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર કોઈ વિકેટના નુકસાન વગર 22 રન છે. રોહિત શર્મા 11 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ 1 બોલ રમીની ક્રિઝ પર તેની સાથે છે.
રોહિતે ફટકારી સિક્સર
March 9, 2025 6:41 pm
પહેલી ઓવરમાં કુલ 9 રન બન્યા. કેપ્ટન રોહિત શર્માએ કાયલ જેમિસન બોલ પર સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. ન્યુઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હિટમેન 6 બોલમાં 8 રન બનાવી રહ્યો છે.
46 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 5:43 pm
46 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 6 વિકેટે 212 રન છે. મિચેલ સેન્ટનર 2 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. માઈકલ બ્રેસવેલ 25 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે.
ન્યુઝીલેન્ડનો સ્કોર 200ને પાર
March 9, 2025 5:33 pm
45 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 201 રન છે. ડેરિલ મિચેલ 97 બોલમાં 53 રન બનાવીને રમી રહ્યો છે. માઈકલ બ્રેસવેલ 25 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે.
41 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 5:21 pm
41 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 175 રન છે. ડેરિલ મિચેલ 87 બોલમાં 49 રન બનાવીને રમી રહ્યો છે. માઈકલ બ્રેસવેલ 11 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે.
40 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 5:14 pm
40 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 172 રન છે. ડેરિલ મિચેલ 85 બોલમાં 48 રન બનાવીને રમી રહ્યો છે. માઈકલ બ્રેસવેલ 7 બોલમાં 3 રન બનાવીને રમી રહ્યો છે.
ગ્લેન ફિલિપ્સ થયો બોલ્ડ
March 9, 2025 5:14 pm
ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચેની પાર્ટનરશિપ તૂટી ગઈ છે. વરુણ ચક્રવર્તીએ ફિલિપ્સને બોલ્ડ આઉટ કર્યો. તે 52 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. ન્યુઝીલેન્ડે 38મી ઓવરમાં 165 રનમાં પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી.
36 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 4:58 pm
36 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 156 રન છે. ડેરિલ મિચેલ 76 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 41 રન બનાવીને રમી રહ્યો છે. ગ્લેન ફિલિપ્સ 44 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. તેને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. બંને વચ્ચે 76 બોલમાં 48 રનની પાર્ટનરશિપ થઈ છે
34 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 4:52 pm
34 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 149 રન છે. ડેરિલ મિચેલ 68 બોલમાં એક ચોગ્ગાની મદદથી 37 રન બનાવીને રમી રહ્યો છે. ગ્લેન ફિલિપ્સ 40 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. તેને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. બંને વચ્ચે 64 બોલમાં 41 રનની પાર્ટનરશિપ થઈ છે.
33 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 4:52 pm
33 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 147 રન છે. ડેરિલ મિચેલ 67 બોલમાં એક ચોગ્ગાની મદદથી 36 રન બનાવીને રમી રહ્યો છે. ગ્લેન ફિલિપ્સ 35 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. તેને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. બંને વચ્ચે 58 બોલમાં 39 રનની પાર્ટનરશિપ થઈ છે
31 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 4:43 pm
31 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 138 રન છે. ડેરિલ મિચેલ 61 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે. ગ્લેન ફિલિપ્સ 29 બોલમાં 18 રન બનાવી રમી રહ્યો છે.
30 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 4:43 pm
30 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 135 રન છે. ડેરિલ મિચેલ 59 બોલમાં 32 રન બનાવીને રમી રહ્યો છે. ગ્લેન ફિલિપ્સ 25 બોલમાં 17 રન બનાવી રમી રહ્યો છે. ભારતીય સ્પિનરો કિવી બેટ્સમેન માટે એક સવાલ બની રહ્યા છે.
ન્યુઝીલેન્ડે ગુમાવી ચોથી વિકેટ
March 9, 2025 4:23 pm
ન્યુઝીલેન્ડે 24મી ઓવરમાં 108 રનના કુલ સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી. રવિન્દ્ર જાડેજાએ ટોમ લેથમને LBW આઉટ કર્યો. તે 30 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
23 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 4:23 pm
23 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 107 રન છે. ડેરિલ મિચેલ 43 બોલમાં એક ચોગ્ગાની મદદથી 21 રન બનાવીને રમી રહ્યો છે. ટોમ લેથમ 29 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે, જેમાં કોઈ બાઉન્ડ્રી નથી. બંને વચ્ચે 64 બોલમાં 32 રનની પાર્ટનરશિપ થઈ છે.
ન્યુઝીલેન્ડનો સ્કોર 100 ને પાર
March 9, 2025 4:23 pm
21 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 102 રન છે. ડેરિલ મિશેલ 37 બોલમાં એક ચોગ્ગાની મદદથી 17 રન બનાવીને રમી રહ્યો છે. ટોમ લાથમ 23 બોલમાં કોઈ બાઉન્ડ્રી વગર 13 રન બનાવી રમી રહ્યો છે. બંને વચ્ચે 52 બોલમાં 27 રનની પાર્ટનરશિપ થઈ છે.
19 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 4:23 pm
19 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 99 રન છે. ડેરિલ મિશેલ 32 બોલમાં એક ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને રમી રહ્યો છે. ટોમ લાથમ 16 બોલમાં એક પણ બાઉન્ડ્રી વગર 11 રન બનાવીને રમી રહ્યોછે. ભારતીય સ્પિનરો કિવી બેટ્સમેન માટે એક કોયડો બની રહ્યા છે.
14 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 3:43 pm
14 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટ માટે 81 રન છે. ડેરિલ મિતચેલ 17 બોલમાં 08 રન બનાવીને રમી રહ્યો છે. ટોમ લેથમ એક રન પર છે. ભારતીય સ્પિનરો કિવી બેટ્સમેન માટે એક કોયડો બની રહ્યા છે.
ન્યુઝીલેન્ડે ગુમાવી બીજી વિકેટ
March 9, 2025 3:37 pm
ન્યુઝીલેન્ડે ગુમાવી બીજી વિકેટ 11મી ઓવરના પહેલા બોલ પર ન્યુઝીલેન્ડની બીજી વિકેટ પડી ગઈ. કુલદીપ યાદવે રચિન રવિન્દ્રને બોલ્ડ આઉટ કર્યો. તે 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. કિવી ટીમે 69 રન પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી.
8 ઓવર બાદ ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 3:18 pm
વરુણ ચક્રવર્તીએ આઠમી ઓવર ફેંકી. આ ઓવરમાં 7 રન બન્યા અને 1 વિકેટ આવી. 8 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન સાથે 58 રન છે. રચિન રવિન્દ્ર 24 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે.કેન વિલિયમસન 1 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે.
ન્યુઝીલેન્ડનો સ્કોર 50ને પાર
March 9, 2025 3:13 pm
7 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર કોઈ વિકેટ વિના 51 રન છે. શમીએ સાતમી ઓવરમાં પાંચ રન આપ્યા. તેને રચિન રવિન્દ્રનો કેચ પણ છોડી દીધો. રચિન રવિન્દ્ર 21 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. તેને 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. વિલ યંગ 21 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે.
6 ઓવર બાદ ન્યુઝીલેન્ડનો સ્કોર
March 9, 2025 3:06 pm
વરુણ ચક્રવર્તીએ છઠ્ઠી ઓવર ફેંકી. આ ઓવરમાં 9 રન બન્યા. 6 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર કોઈ વિકેટ વિના 46 રન છે. રચિન રવિન્દ્ર 18 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. તેને 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. વિલ યંગ 18 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
March 9, 2025 2:13 pm
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી
ન્યુઝીલેન્ડને મોટો ફટકો :મેટ હેનરી ઈજાના કારણે ફાઇનલમાંથી બહાર
March 9, 2025 2:13 pm
ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ખતરનાક ખેલાડીઓ ઈજાના કારણે ફાઇનલમાંથી બહાર થઈ ગયા છે. આ મેચ માટે ન્યૂઝીલેન્ડે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યા છે.
ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન
March 9, 2025 2:12 pm
મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટોમ લેથમ, માઈકલ બ્રેસવેલ, કાયલ જેમીસન, વિલ ઓ'રોર્ક, જેકબ ડફી.
ચેમ્પિયન્સ ટ્રોફી ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, પ્રથમ કરશે બેટીંગ
March 9, 2025 2:11 pm
ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે
ભારતના આ ખેલાડીઓએ અત્યાર સુધી કર્યું સારું પ્રદર્શન
March 9, 2025 1:06 pm
ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી ટોપ પર છે. કોહલીએ 4 મેચમાં 217 રન બનાવ્યા છે. જ્યારે શ્રેયસ ઐયરે 4 મેચમાં 195 રન બનાવ્યા છે. શુભમન ગિલે 157 રન બનાવ્યા છે. જો આપણે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો વિશે વાત કરીએ, તો મોહમ્મદ શમી ટીમ માટે ટોપ પર છે. શમીએ 4 મેચમાં 8 વિકેટ લીધી છે. જ્યારે વરુણ ચક્રવર્તીએ 2 મેચમાં 7 વિકેટ લીધી છે.
જાણો પિચ કોને કરશે મદદ?
March 9, 2025 1:06 pm
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે મદદરૂપ છે. અહીં નવો બોલ સરળતાથી બેટ પર આવે છે. પરંતુ સ્પિનરો વચ્ચેની ઓવરોમાં રન ફ્લોને રોકવામાં સફળ રહ્યા છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફ્લડલાઈટ હેઠળ પીછો કરવો મુશ્કેલ બની જાય છે કારણ કે પિચ બેટિંગ માટે ધીમી થઈ જાય છે.