એક ટ્વિટે હંગામો મચાવી દીધો, IPLની આગામી સિઝનમાં સુરેશ રૈના ફરી રહ્યો છે પરત ?
ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022નું ટાઇટલ જીત્યું હતું, જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ 10 ટીમોમાં 9મા સ્થાને રહીને પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝન માટે સુરેશ રૈનાને રિટેન કર્યા નથી. સુરેશ રૈનાએ આ વખતે મેગા ઓક્શનમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ કોઈપણ ટીમે તેના પર બોલી લગાવી ન હતી અને તે વેચાયા વગરનો રહ્યો હતો. IPL 2022 દરમિયાન સુરેશ રૈના ચોક્કસપણે કોમેન્ટ્રી કરà
Advertisement
When Chinna Thala hit the Nitros!💪
8⃣7⃣(2⃣5⃣) was full of 💛&🔥 Inside out!#AndhaNaalGnyabagam #Yellove #WhistlePodu 🦁 pic.twitter.com/N6xNstiFWM
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2022" title="" target="">javascript:nicTemp();
જોકે, CSK તે મેચ હારી ગયું હતું. CSKએ રૈનાની આ ઇનિંગ વિશે ટ્વિટ કર્યું, જેના પર રૈના દ્વારા શેર કરવામાં આવેલ ઇમોટિકોન એવું હતું કે તે સંકેત આપી રહ્યો હતો કે CSKએ તેને ફરીથી કૉલ કરવો જોઈએ. આ ટ્વીટ બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું રૈના આગામી સિઝનમાં ફરી CSK ટીમમાં વાપસી કરશે?


