- વિમેન્સ પ્રીમિયર લીગ-2023 ની પ્રથમ મેગા હરાજી
- કુલ 449 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, 90ની પસંદગી કરવામાં આવશે
- દરેક ટીમ પાસે 12-12 કરોડ રૂપિયાનું પર્સ છે
- બધાની નજર સ્મૃતિ, હરમનપ્રીત, જેમિમા પર રહેશે
- સ્મૃતિ મંધાના – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 3.40 કરોડ (ભારત)
- એશ્લે ગાર્નર – ગુજરાત જાયન્ટ્સ, 3.20 કરોડ (ઓસ્ટ્રેલિયા)
- સોફી એક્લેસ્ટોન – યુપી વોરિયર્સ, 1.80 કરોડ (ઇંગ્લેન્ડ)
- હરમનપ્રીત કૌર – મુંબઈ ઈન્ડિયન્સ, 1.80 કરોડ (ભારત)
- એલિસ પેરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 1.70 કરોડ (ઓસ્ટ્રેલિયા)
- સોફી ડિવાઇન – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 50 લાખ (ન્યૂઝીલેન્ડ)
સૌથી મોંઘા ખેલાડી
- કિરણ નવગીરે – 30 લાખ, યુપી વોરિયર્સ (ભારત)
- એસ. મેઘના – 30 લાખ, ગુજરાત જાયન્ટ્સ (ભારત)
- એરિન બર્ન્સ – 30 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઓસ્ટ્રેલિયા)
- હીથર ગ્રેહામ – 30 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ (ઓસ્ટ્રેલિયા)
- ગ્રેસ હેરિસ – 75 લાખ, યુપી વોરિયર્સ (ઓસ્ટ્રેલિયા)