Narendra Modi સ્ટેડિયમમાં વર્લ્ડ ચેમ્પિયન બનનાર ગર્લ્સનું સન્માન કરાશે
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ T20 મેચ રમાવવાની છે. આ પહેલા સાંજે 6:15 વાગે BCCIએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં તેઓએ સચિન તેંડુલકરને પણ આ પ્રસંગે આમંત્રણ આપ્યું છે. BCCIના અધિકારીઓ હાલમાં જ સાઉથ આફ્રિકામાં યોજાયેલા વુમન્સ U-19 T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ગર્લ્સનું સન્માન કરશે.સેક્રેટરી જય શાહે ટ્વિટ કરી હતીBCCIના સેક્રેટરી જય શાહે આ વિશેની જાણકારી à
Advertisement
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ T20 મેચ રમાવવાની છે. આ પહેલા સાંજે 6:15 વાગે BCCIએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં તેઓએ સચિન તેંડુલકરને પણ આ પ્રસંગે આમંત્રણ આપ્યું છે. BCCIના અધિકારીઓ હાલમાં જ સાઉથ આફ્રિકામાં યોજાયેલા વુમન્સ U-19 T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ગર્લ્સનું સન્માન કરશે.
સેક્રેટરી જય શાહે ટ્વિટ કરી હતી
BCCIના સેક્રેટરી જય શાહે આ વિશેની જાણકારી ટ્વિટ કરીને આપી હતી.
ફાઈનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને ચેમ્પિયન બની ટીમ ઈન્ડિયા
29 જાન્યુઆરીના રોજ રમાયેલી ફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. 69 રનના ટાર્ગેટને ચેઝ ટીમ ઈન્ડિયાએ 3 વિકેટે પાર પાડી લીધો હતો. આ સાથે જ પહેલા જ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ગઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


