ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paralympics :આઠમાં દિવસે ભારતને મળી શકે છે આટલા મેડલ,જાણો આજનું શેડ્યૂલ

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન ચાલુ પેરાલિમ્પિકના 7 દિવસમાં ભારતના ખાતામાં કુલ 24 મેડલ આવ્યા આ દિવસે ભારતને 8 મેડલ મળી શકે છે     Paralympics: આજે પેરિસ પેરાલિમ્પિક્સ ( Paralympics)2024નો આઠમો દિવસ છે. આઠમા દિવસે ફરી એકવાર...
08:47 AM Sep 05, 2024 IST | Hiren Dave
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન ચાલુ પેરાલિમ્પિકના 7 દિવસમાં ભારતના ખાતામાં કુલ 24 મેડલ આવ્યા આ દિવસે ભારતને 8 મેડલ મળી શકે છે     Paralympics: આજે પેરિસ પેરાલિમ્પિક્સ ( Paralympics)2024નો આઠમો દિવસ છે. આઠમા દિવસે ફરી એકવાર...
Paris Paralympics 2024 Day 8

 

 

Paralympics: આજે પેરિસ પેરાલિમ્પિક્સ ( Paralympics)2024નો આઠમો દિવસ છે. આઠમા દિવસે ફરી એકવાર ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોમાં તેમના પડકારો રજૂ કરતા જોવા મળશે. કપિલ અને કોકિલા બ્લાઈન્ડ જુડોની સ્પર્ધામાં પોતાની તાકાત બતાવવા જઈ રહ્યા છે. આ સિવાય હરવિંદર સિંહ અને પૂજા આજે તીરંદાજી અભિયાનને ભવ્ય રીતે સમાપ્ત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, તીરંદાજીમાં સાતમા દિવસે હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ તીરંદાજીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે ફરી તેની પાસેથી આવા શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.

 

ભારત પાસે કુલ 24 મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સના સાતમા દિવસે ભારતે 2 મેડલ જીત્યા હતા. જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હતો. હવે ભારત પાસે કુલ24 મેડલ છે. એથ્લેટ્સ હજુ પણ આ સંખ્યામાં વધુ વધારો કરવા માંગે છે. ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડી ચૂક્યા છે. ટોક્યોમાં પેરાલિમ્પિકમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા.

આ પણ  વાંચો -Paris Paralympics 2024 : તિરંદાજીમાં હરવિંદર સિંઘે રચ્યો ઈતિહાસ, જીત્યો Gold Medal

આઠમા દિવસે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું શેડ્યૂલ

શૂટિંગ માટે

 

પેરા તીરંદાજી

આ પણ  વાંચો -Paralympics: એથ્લેટિક્સમાં ભારતને 8 મેડલની આશા,જાણો આજનાં શેડ્યુલ અંગે

પેરા જુડો

પેરા એથ્લેટિક્સ

 

પાવરલિફ્ટિંગ માટે

 

Tags :
AthletesWithDisabilitiesDisabilitySportsInclusionThroughSportParaAthletesParalympicGamesParalympics2024ParalympicSpiritParaSportsParis2024ParisParalympics2024
Next Article