ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shubman Gill : પ્રિન્સ બન્યો ટેસ્ટ ક્રિકેટનો કિંગ! શુભમન ગિલે સદી ફટકારી 54 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

  Shubman Gill Creates History in Edgbaston Test : ઈંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર પર બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. બીજી ટેસ્ટ મેચની પ્રથમ અને...
09:06 PM Jul 05, 2025 IST | Hiren Dave
  Shubman Gill Creates History in Edgbaston Test : ઈંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર પર બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. બીજી ટેસ્ટ મેચની પ્રથમ અને...
Shubman Gill Creates History

 

Shubman Gill Creates History in Edgbaston Test : ઈંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર પર બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. બીજી ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી બંને ઈનિંગમાં કેપ્ટન શુભમન ગિલે શાનદાર દેખાવ કર્યો છે. પ્રથમ ઈનિંગમાં ગિલે રેકોર્ડબ્રેક 269 રન ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં પણ ગિલે શાનદાર સદી ફટકારી છે.

54 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

શુભમન ગિલે આજે 54 વર્ષ જૂનો સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ પણ તોડ્યો છે. શુભમન ગિલ એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન ફટકારનારો ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ 1971માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધની મેચ સુનિલ ગાવસ્કરે ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી બંને ઈનિંગમાં કુલ 344 ( 124 220 ) રન ફટકાર્યા હતા. શુભમન ગિલે 344થી વધુ રન ફટકારી આ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ ફટકારનારા ભારતીય ખેલાડીઓ ( પ્રથમ અને બે ઈનિંગ બંનેના સંયુક્ત રન)

અન્ય કયા રેકોર્ડ તોડ્યા

એશિયાની બહાર કોઈ એક ટેસ્ટ મેચમાં 350થી વધુ રન ફટકારનારો બીજો એશિયન ખેલાડી SENA દેશોમાં 300થી વધુ રન ફટકારનારો ત્રીજો એશિયન ખેલાડી, અગાઉ રાહુલ દ્રવિડ અને તેંડુલકરે 300થી વધુ રન બનાવ્યા હતા

Tags :
ind vs eng 2nd testindia vs england 2nd test highlightsIndia vs England Test 2025indian batter scores two hundreds in one testshubman gill breaks gavaskar recordshubman gill double centuryshubman gill hundred in both inningsshubman gill most runs in test matchShubman Gill Test Hundredsunil gavaskar record broken
Next Article