ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Virat Kohli એ બાંગ્લાદેશ સામે બનાવ્યો રેકોર્ડ, ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટનની કરી બરાબરી

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે બનાવ્યો રેકોર્ડ ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટનની કરી બરાબરી ફેન્સ વિરાટ કોહલીના પ્રદર્શન પર નજર રાખશે Virat Kohli: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય બોલરોએ બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.મોહમ્મદ શમીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન...
09:00 PM Feb 20, 2025 IST | Hiren Dave
વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે બનાવ્યો રેકોર્ડ ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટનની કરી બરાબરી ફેન્સ વિરાટ કોહલીના પ્રદર્શન પર નજર રાખશે Virat Kohli: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય બોલરોએ બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.મોહમ્મદ શમીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન...
Virat Kohli ODI

Virat Kohli: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય બોલરોએ બેસ્ટ પ્રદર્શન કર્યું હતું.મોહમ્મદ શમીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.આ દરમિયાન સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પણ આ મેચમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત માટે વનડેમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લેવાના મામલે વિરાટે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની બરાબરી કરી લીધી છે.

 

કોહલી અઝહરુદ્દીનની બરાબરી પર

વિરાટ કોહલી(Virat Kohli)ના નામે હવે વનડેમાં 156 કેચ છે. તેને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની બરાબરી કરી છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે, તેને વનડેમાં 140 કેચ લીધા છે. આ પછી, રાહુલ દ્રવિડ અને સુરેશ રૈનાએ અનુક્રમે 124 અને 102 કેચ પકડ્યા છે.

આ  પણ  વાંચો -Mohammad Shami એ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ODI ક્રિકેટમાં મેળવી ઐતિહાસિક સિદ્ધિ

ભારત માટે વનડેમાં સૌથી વધુ કેચ

આ  પણ  વાંચો -IND Vs BAN :બાંગ્લાદેશે ભારતને જીત માટે આપ્યો 229-રનનો ટાર્ગેટ

વિરાટે બેટથી પણ બતાવવો પડશે પોતાનો જાદુ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ બેટથી પણ રન બનાવવા પડશે. બધા ફેન્સ વિરાટ કોહલીના પ્રદર્શન પર નજર રાખશે. બધા સારી રીતે જાણે છે કે ICC ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીનું બેટ જોરથી ગર્જના કરે છે. મોટા મેચનો ખેલાડી વિરાટ કોહલી ODI ફોર્મેટમાં વધુ ઘાતક બની જાય છે. તેમના આંકડાઓ પોતે આ હકીકતના સાક્ષી છે. વિરાટે અત્યાર સુધીમાં ODI ICC ટુર્નામેન્ટની 49 ઈનિંગ્સમાં 2324 રન બનાવ્યા છે અને તે આ લિસ્ટમાં ટોપ પર છે.

Tags :
CHAMPIONS TROPHYChampions Trophy IndiaICC CHAMPIONS TROPHY 2025IND Vs BANIndia vs BangladeshIndian Cricket TeamVirat KohliVirat Kohli ODIvirat kohli total catches
Next Article