ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતના આ બીચ પાસે ભૂત ફરતું હોવાની ચર્ચા, દેશની મુખ્ય હોન્ટેડ જગ્યાઓમાંની છે એક, Video

સુરતના ડુમસ બીચ પાસેનો વિડીયો થયો વાયરલડુમસ ચેકપોસ્ટ પાસે 10 ફૂટ ઉંચી એક આકૃતિ ફરતી દેખાઈડુમસ બીચ પર ભૂત ફરતું હોવાનો વિડીયો વાયરલદેશની મુખ્ય હોન્ટેડ જગ્યાઓમાનો એક છે ડુમસ બીચડુમસ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીઓ ને થયો અનુભવએક પોલીસકર્મીએ મોબાઈલમાં કેદ કર્યો વિડીયોઅગાઉ પણ કેટલાક પોલીસકર્મીઓને હોન્ટેડ અનુભવ થયો હતોજોકે વિડીયોની પૃષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતુંસુરતના ડુમસ બીચ (Duma
09:11 AM Sep 22, 2022 IST | Vipul Pandya
સુરતના ડુમસ બીચ પાસેનો વિડીયો થયો વાયરલડુમસ ચેકપોસ્ટ પાસે 10 ફૂટ ઉંચી એક આકૃતિ ફરતી દેખાઈડુમસ બીચ પર ભૂત ફરતું હોવાનો વિડીયો વાયરલદેશની મુખ્ય હોન્ટેડ જગ્યાઓમાનો એક છે ડુમસ બીચડુમસ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીઓ ને થયો અનુભવએક પોલીસકર્મીએ મોબાઈલમાં કેદ કર્યો વિડીયોઅગાઉ પણ કેટલાક પોલીસકર્મીઓને હોન્ટેડ અનુભવ થયો હતોજોકે વિડીયોની પૃષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતુંસુરતના ડુમસ બીચ (Duma
  • સુરતના ડુમસ બીચ પાસેનો વિડીયો થયો વાયરલ
  • ડુમસ ચેકપોસ્ટ પાસે 10 ફૂટ ઉંચી એક આકૃતિ ફરતી દેખાઈ
  • ડુમસ બીચ પર ભૂત ફરતું હોવાનો વિડીયો વાયરલ
  • દેશની મુખ્ય હોન્ટેડ જગ્યાઓમાનો એક છે ડુમસ બીચ
  • ડુમસ ખાતે ફરજ બજાવતા પોલીસકર્મીઓ ને થયો અનુભવ
  • એક પોલીસકર્મીએ મોબાઈલમાં કેદ કર્યો વિડીયો
  • અગાઉ પણ કેટલાક પોલીસકર્મીઓને હોન્ટેડ અનુભવ થયો હતો
  • જોકે વિડીયોની પૃષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું
સુરતના ડુમસ બીચ (Dumas Beach in Surat) પાસેનો એક વિડીયો (Video) તાજેરમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ડુમસ ચેકપોસ્ટ પાસે અંદાજે 10 ફૂટ ઉંચુ એક ભૂત ફરતું હોવાની ચર્ચાએ સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. વિડીયો કોઇ કાર કે જીપમાંથી લેવામાં આવ્યો હોય તેવું દેખાય છે. વિડીયોમાં ચેકપોસ્ટ (Check Post) પાસે કોઇ ઉભુ જાણે કોઇની રાહ જોઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 
દેશની મુખ્ય હોન્ટેડ (Most Haunted) જગ્યાઓમાં સુરતના ડુમસ બીચ (Dumas Beach in Surat)નો પણ સમાવેશ થાય છે. અહીં હાલમાં એક ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ પોલીસ ચોકી સુધી જતા કે નાઇટ પેટ્રોલિંગ (Night Patrolling) કરતા પોલીસ (Police) ને આજે પરસેવો પડી રહ્યો છે. જીહા, અહીં હવે લોકો જતા પહેલા વિચાર કરે છે. તેનું કારણ આ વિસ્તારમાં જોવા મળતી અજીબો-ગરીબ આકૃત્તિઓ છે. મળી રહેલી માહિતી અનુસાર, તાજેતરમાં ચેકપોસ્ટનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેણે ડુમસ ખાતે ફરજ બજાવતા એક પોલીસકર્મીએ ઉતાર્યો છે. જેમા જોવા મળે છે કે 10 ફૂટ ઉંચુ કોઇ ચેકપોસ્ટ આગળ ઉભું છે. સુત્રોની માનીએ તો પોલીસકર્મીના કહેવા પ્રમાણે આ કોઇ ભૂત છે. વળી આ પહેલીવાર નથી કે કોઇને આવો કોઇ અનુભવ થયો હોય. આ પહેલા પણ કેટલાક પોલીસકર્મીઓને આ એક હોન્ટેડ પ્લેસ હોવાનો અનુભવ થઇ ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે, હંમેશા સોશિયલ મીડિયા પર સુરતના ડુમસ બીચની ચર્ચાઓ થતી રહે છે. આ ભૂતિયા બીચને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે, કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે. પણ, ખાસ વાત એ છે કે, આ બીચનો નજારો આકર્ષિત અને સુંદર છે, જેથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. રોજ આ બીચ પર કોઈને કોઈ રહસ્યમયી ઘટના આકાર લેતી હોય છે, છતાં અહીં પ્રવાસીઓ ઉમટી પડે છે. અનેક લોકો અહીં ભૂતપ્રેત હોવાનો ઉલ્લેખ કરે છે. જોકે, અવાર-નવાર આવી ચર્ચાઓ થતી હોવા છતા અહીં આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો નથી થઇ રહ્યો.
આ વિડીયોની પૃષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું...
Tags :
CheckpostDumasBeachGhostGujaratFirstpoliceSocialmediaSuratDumasBeachVideoViralViralVideo
Next Article