સરકાર ચણાની દાળના વધતા ભાવને અંકુશમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે સરકારે ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ચણાની દાળને ‘ભારત…
-
-
Read
Bakrid 2023:બકરાના ભાવ સાંભળીને પગ નીચેથી સરકી જશે ધરતી, 6 હજારથી લઇ 1.5 લાખ સુધીમાં થઇ રહ્યું છે વેચાણ
by Vishal Daveby Vishal Daveબકરી ઇદના અવસરે દિલ્હીના વિવિધ પશુ બજારોમાં ‘તોતાપરી’, ‘બાર્બરા’, ‘મેવાતી’, ‘દેશી’, ‘અજમેરી’ અને ‘બામડોલી’ જેવી જાતિના બકરાઓ વેચાણ માટે લાવવામાં આવ્યા છે. જો તમે આ બ્રીડ્સના નામ સાંભળીને ચોંકી ન…
-
ગુજરાત
અરવલ્લીમાં માર્કેટમાં કપાસના ભાવ ટેકાના ભાવ કરતા 1200 રૂપિયા વધુ, ખેડૂતોએ કહ્યું આ ભાવ પણ પૂરતા નથી
by Vipul Pandyaby Vipul Pandyaઅરવલ્લી જિલ્લામાં ખેડૂતોને કપાસના પૂરતા પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો સસ્તા ભાવે કપાસ વેચવા મજબુર બન્યા છે. કપાસનો ટેકાનો ભાવ 1200 રૂપિયા છે.. મોડાસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળી રહ્યા છે, આ ભાવ 1400 થી 1625 જેટલો છે, પરંતુ હજુ પણ ખેડૂતોને મળી રહેલા ભાવ પોષાય તેમ નથી જેથી ખેડૂતો 2 હજાર સુધીનો ભાવ મળે તેવી માંગ કરી રહયા છે. કપાસનો ટેકાનો ભાવ 1200 રૂપિયા, માર્કેટમાં મળે છે 1400થી 1600 સુ
-
ગુજરાત
ગોંડલમાં પતંગ-દોરીના માર્કેટમાં મંદી, જોવા મળી રહી છે મોંઘવારીની અસર
by Vipul Pandyaby Vipul Pandya14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ નો પર્વ. આ પર્વને આડે હવે માત્ર ત્રણ દિવસ રહ્યા છે. છતાં હજુ સુધી બજારમાં ચહલપહલ જોવા મળતી નથી. આ વખતે પતંગ, દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 30 થી 35 ટકા સુધી મોંધા બની ગયા છે. રૂ. 50 માં મળતા પતંગો આ સાલ 70 થી 80 માં મળી રહ્યા છે આથી ગોંડલની બજારોમાં કોઇ ખરીદદારો દેખાતા નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે.પતંગોમાં અનેક સાઈઝ અને અવનવી ડીઝાઈનની વેરાયટી છેલ્લા ઘણ
-
ગુજરાત
હેલ્થ પ્રત્યે અવેરનેસથી સાયકલનો ક્રેઝ વધ્યો, ગુજરાતનું 700 કરોડનું સાઇકલ માર્કેટ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા અને વેચાણને વેગ આપવા અમદાવાદમાં ગુજરાત સાઇકલ એકસ્પો યોજાયો/કોરોના મહામારી બાદ હેલ્થ પ્રત્યે અવેરનેસમાં વધારો થયો છે. તેના પરિણામે છેલ્લા બે વર્ષથી સાયકલની માગ ઝડપભેર વધવા લાગી છે. સાયકલ મેન્યુફેક્ચરિંગ માટે પંજાબ તથા લુધિયાણા ભલે હબ હોય પરંતુ વેચાણની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાત મહત્વનું માર્કેટ બની ગયું છે. વેચાણને વેગ આપવા માટે અમદાવાદમ
-
આંતરરાષ્ટ્રીય
રાત્રે આઠ વાગ્યે બજાર બંધ થઈ જાય તો ઓછાં બાળકો પેદા થશે : પાક સંરક્ષણ મંત્રી
by Vipul Pandyaby Vipul Pandyaશું એવું માની શકાય કે જો રાત્રે આઠ વાગ્યે બજારો બંધ થઈ જાય તો ઓછાં બાળકો જન્મશે ? તમે કહેશો ના, પરંતુ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો અભિપ્રાય આની વિરુદ્ધ છે. તેમનું એક વિચિત્ર નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આમાં તેઓ કહી રહ્યા છે કે ‘જ્યાં બજારો 8 વાગ્યે બંધ થાય છે, ત્યાં ઓછા બાળકો જન્મે છે’. લોકો તેમના આ હાસ્યાસ્પદ નિવેદનને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરી રહ્યા છà
-
બિઝનેસ
સોનાના ભાવોમાં જબરજસ્ત તેજી, જાણો આખુ સપ્તાહ શું રહ્યો સોનાનો ભાવ
by Vipul Pandyaby Vipul Pandyaસોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આ આખા અઠવાડિયે સોનાની કિંમત 54,000ને પાર રહી છે.બીજી તરફ ચાંદી પણ 67,800 રૂપિયાને પાર પહોંચી છે.. ચાલો તમને જણાવીએ કે આ આખા અઠવાડિયામાં સોનાની કિંમતમાં કેટલો વધારો થયો છે.સોનું કેટલું મોંઘુ થયું?ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ à
-
રાષ્ટ્રીય
અરૂણાચલ પ્રદેશના એક માર્કેટમાં આગ ફાટી નીકળતા 700 દુકાનો બળીને થઇ રાખ
by Vipul Pandyaby Vipul Pandyaઅકસ્માતના બનાવો અને આઘાતજનક ઘટનાઓએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. હવે અરુણાચલ પ્રદેશમાંથી આગની ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર અહીંના સૌથી જૂના માર્કેટમાં ભીષણ આગ લાગી છે. અરુણાચલ પ્રદેશના સૌથી જૂના માર્કેટમાં મંગળવારે આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછી 700 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. નાહરલાગુન ડેઈલી માર્કેટમાં લાગેલી ભીષણ આગથી બજારમાં ભયનો માહોલ સર્જાયો છે. #WATCH | Arunachal Pradesh: A massive fire broke ou
-
અમદાવાદ
ખરીદીમાં વ્યસ્ત મહિલાઓના બાળકો ઉપાડી યુવકે ચાલતી પકડી, બજારમાં ખરીદી કરતા સમયે સાચવજો નહીંતર થશે આવું
by Vipul Pandyaby Vipul Pandyaદિવાળીના( Diwali) પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તેવામા અમદાવાદના બજારોમાં ભીડ જામવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે પોલીસ દ્વારા પ્રયાસ કરાય છે કે બજારમાં ભીડનો લાભ લઈને ચોર ટોળકી કોઈ પણ ખરીદદારના સામાનની ચોરી ન કરી શકે. તેવામાં કારંજ પોલીસે આ વખતે પોતે નકલી ચોર બનીને લોકોના સામાનની ચોરી કરી લોકોને ખરીદી સમયે પોતાના મોબાઈલ ફોન, પાકિટ અને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવા અપીલ કરી છà«
-
વાયરલ & સોશિયલવિડીયો
અમરેલીના બજારમાં જામ્યું આખલાનું યુદ્ધ , જોઈ લો વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaઆપણે ત્યાં મોટાભાગના શહેરોમાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે. ઘણીવાર આખલાના કારણે વ્યક્તિના મોત પણ થતા હોય તેવા બનાવો પણ જોવા મળતા હોય છે. ત્યારે અમરેલીના ધારીમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. રેઢા આખલાઓ ગામમાં ગમે ત્યારે બાખડીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ધારીમાં આખલાઓ બાખડી પડયા હતા જેને છૂટા પડાવવા જતા એક વ્યક્તિ પણ લપસીને પડ્યો. બનાવને કારણે સમગ્ર વિસ્તારàª