સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે દિલ્હીમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગના અધિકારની માંગ કરતી કેજરીવાલ સરકારની અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. સુનાવણીના અંતે કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલાને મોટી બેંચને મોકલવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજધાનીને અરાજકતામાં ન નાખી શકાય. તમને જણાવી દઈએ કે આ પહેલા ગઈ કાલે એટલે કે 17 જાન્યુઆરીએ સુàª
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
નાકરાવાડી સાઈટ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ સ્થળની મુલાકાત કરી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત રાજ્ય સરકારશ્રીની વેસ્ટ ટુ એનર્જી પોલોસી 2016 અન્વયે રાજકોટ (Rajkot)મહાનગરપાલિકા (RMC)દ્વારા નાકરાવાડી ખાતે પી.પી.પી.ના ધોરણે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની(Waste to Energy) કામગીરી ચાલી રહેલ છે. આ પ્રોજેકટની સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર તથા ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ કામગીરીની સમીક્ષા કરી હતી. ઘન કચરાના નિકાલ કરવા આયોજનના ભાગરૂપે વેસ્ટ ટુ એનર્જી પ્લાન પી.પી.પી.ના ધોરણે અમદાવાદà