એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારના કડક વલણ અને શરતોને કારણે કંપની તેના આયોજનને અમલમાં મૂકી શકી…
-
Read
-
ભુજ એસપી કચેરી ખાતે સૌરભ સિંઘને પોલીસ વિભાગ, નામી આગેવાનો દ્વારા લાગણી સભર રીતે પુષ્પવૃષ્ટિ સાથે વિદાય આપવામાં આવી હતી. તેમના ફરજ વિદાય પ્રસંગે સાથી પોલીસ કર્મીઓએ હ્રદય પૂર્વક શુભેચ્છાઓ…
-
ગુજરાત
ગોધરાના નદીસર ગામે વિકાસના કામોમાં 48 લાખના ભ્રષ્ટાચારનો આરોપ, 2 અધિકારીઓ સહિત કુલ 12 લોકો સામે FIR
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટીલ ગોધરા તાલુકાના નદીસર ગામમાં ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોમાં ૪૮ લાખના ભ્રષ્ટાચાર પ્રકરણમાં આખરે ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આઇપીસી કલમ ૪૦૯…
-
જિલ્લા પંચાયત રાજકોટ ખાતે ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ ટીમ દ્વારા એનીમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓને સપ્લાય ચેઇન મેનેજમેંટની તાલીમ આપવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ,તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરના ફાર્માસિસ્ટ તથા તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ સામેલ થયા હતા. IFA Red ટેબલેà
-
ગુજરાત
મંત્રી કુંવરજી બાવળીયા એક્શનમાં, જળ વ્યવસ્થાપન મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
by Vipul Pandyaby Vipul Pandya– મંત્રી કુંવરજી બાવળીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક – સિંચાઇ યોજનાઓ, ચેક ડેમો, કેનાલોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ – પાણીની ચોરી રોકવા માટે પણ જરૂરી પગલા લેવા સૂચના આપી ગુજરાત રાજ્યમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બાદ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો પદભાર સંભાળતા જ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ તુરંત એક્શન મોડમાં આવી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જળ વ્યàª
-
તમામ ટેક કંપનીઓની જેમ હવે ગૂગલ (Google) ની પેરેન્ટ કંપની આલ્ફાબેટે પણ 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. આ અંતર્ગત નબળી કામગીરી ધરાવતા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. આ પહેલા મેટા, એમેઝોન, ટ્વિટર સહિતની ઘણી ટેક કંપનીઓએ છટણી શરૂ કરી દીધી છે. અત્યાર સુધી ગૂગલે છટણીનો ઈરાદો જાહેર કર્યો ન હતો, પરંતુ આલ્ફાબેટ દ્વારા તે આવી અન્ય કંપનીઓમાંની એક બની ગઈ છે. જે 10,000 કર્મચારીઓને કà
-
ગુજરાત
સોનાની દાણચોરીની નવી મોડેસ ઓપરેન્ડી, ત્રણ શખ્સોએ આ જગ્યાએ છુપાવ્યું હતું 13 કરોડનું સોનુ, અધિકારીઓ સ્તબ્ધ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ એરપોર્ટ પરથી ત્રણ પ્રવાસીઓ પાસેથી મોટાપાયે સોનાનો જથ્થો ઝડપાયો છે. શારજાહથી અમદાવાદ આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે. આ ત્રણ પૈકી બે મુસાફર કમરમાં બેલ્ટની અંદર પેસ્ટ બનાવીને મોટા જથ્થામાં સોનું છુપાવીને લાવ્યા હતા. હાલ આ ત્રણેય મુસાફરોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે. મેટલ à