કેબ કંપની ઓલા અને ઉબેર વિશે
ચર્ચા હતી કે બંને એક સાથે મર્જ થઈ શકે છે. પરંતુ આ અહેવાલો મજબૂત બને તે પહેલા જ
ઓલાના સહ-સ્થાપક ભાવિશ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે આવું કોઈ મર્જર થવાનું નથી.
તેમણે આ અહેવાલોને બકવાસ ગણાવ્યા છે. ટ્વીટ કરીને ભાવિશ અગ્રવાલે
લખ્યું છે કે આ બધુ બકવાસ છે. અમે નફો કરતી કંપની છીએ અને અત્યારે અમારી વૃદ્ધિ
સારી રીતે ચાલી રહી છે. જો અન્ય કોઈ કંપની બજાર છોડવા માંગતી હà
-
-
Ola Electricના ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) વરુણ દુબેએ અંગત કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એક દિવસ પહેલા જ કંપનીના ચીફ ટેકનિકલ ઓફિસર (CTO) દિનેશ રાધાક્રિષ્નને પણ રાજીનામું આપી દીધું હતું. એક તરફ OLA કંપની તકનીકી સમસ્યાઓ અને મોટી સંખ્યામાં ગ્રાહકોની ફરિયાદોથી ઝઝૂમી રહી છે.ગયા અઠવાડિયે જ એવું માનવામાં આવી રહ્યું હતું કે થોડા સમયમાં OLA કાર્સના CEO અરુણ શ્રીદેશમુખ અને Olaના ગ્રુપ સ્ટ્રેટેàª
-
રાષ્ટ્રીય
વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ, સીટ નીચેથી ધૂમાડો નીકળ્યો અને જોતજોતામાં ભડકે બળ્યું
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં એક તરફ સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા થોડા સમયથી છાશવાારે ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટના બની રહી છે. જેના કારણે લોકોમાં હવે ઇલેક્ટ્રિક બાઇકને લઇને ભય ઉભો થયો છે. આ અકસ્માતોને ગંભીરતાથી લેતા સરકારે નવા ઈલેક્ટ્રિક વાહનોના લોન્ચિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના બન
-
ટેક & ઓટો
ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગની ઘટના બાદ ઓલા ઈલેક્ટ્રિકે 1,441 સ્કૂટર પરત મંગાવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના બનાવોને પગલે ઓલા તેના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના 1,441 યુનિટ પાછા મંગાવવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે પુણેમાં 26 માર્ચે લાગેલી આગની ઘટનાની તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે તે એક અલગ ઘટના છે. અધિકારીએ કહ્યું કે અમે આગ લાગવાનું ચોક્કસ કારણ અને તેમાં શું સારું કરી શકાય તે અંગે તપાસ કરી રહ્યા છીએ. કંપની તરફથી કહેવામાં આવ્યà«
-
ટેક & ઓટો
ઓલા ઈ-સ્કૂટર યુઝર્સને જલ્દી જ આ અદ્ભુત ફીચર મળશે, જાણો શું છે નવા અપડેટમા
by Vipul Pandyaby Vipul Pandyaકેબ સર્વિસ સિવાય ઓલા ઓટો સેક્ટર અને ટેક્નોલોજી સેક્ટર પર પણ ફોકસ કરી રહી છે. ગયા વર્ષે કંપનીએ તેનું ઈ-સ્કૂટર S-1 અને S-1 Pro લોન્ચ કર્યું હતું. સ્કૂટર માર્કેટમાં આવી ગયું છે તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ જ કારણ છે કે કંપની સતત તેના પર ધ્યાન આપી રહી છે. હવે કંપનીએ સ્કૂટરમાં એક નવું ફીચર ઉમેરવાની તૈયારી કરી લીધી છે. આ ફીચર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ પ્રથમ મુખ્ય OTA અપડેટ હશે. ટ્વિટર પર ઓલ