કોરોના રોગચાળો આવ્યાને હવે ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી આ રોગ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આ રોગ ક્યારે દૂર થશે તે કોઈ જાણતું નથી. જેમ જેમ ચેપના કેસ ઓછા થવા લાગે છે એવા અચાનક તે ફરીથી વેગ પકડે છે. ત્યારે આપણા માટે કોરોનાનો ખતરો હજુ પણ છે. કોરોનાથી બચવા માટે હવે સંશોધકોએ એક અદભૂત ફેસ માસ્ક બનાવ્યું છે. આ ફેસ માસ્ક વાઇરસ કોવિડ-19ને થોડા જ સમયમાં શોધી કાઢવામાં સક્ષમ છે. આ ખૂબ
-
હેલ્થ ફર્સ્ટ
-
તમે સાંભળ્યું જ હશે કે ક્યારેક ડરવું પણ જરૂરી છે. ઘણીવાર ડરના કારણે આપણે વધુ કાળજી લઇએ છીએ. જે કારણોસર આવતી મુસિબતને ટાળી શકાય છે. અહીં અમે કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાની વાત કરી રહ્યા છીએ. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એક નવી મુસિબત પણ આપણી સમક્ષ આવી રહી છે. મહત્વનું છે કે, કોરોના વાયરસને લઈને એક નવી ચિંતા સામે આવી છે. ભારત જેવા દેશોà
-
Homeઆંતરરાષ્ટ્રીય
ઝીરો કોવિડ કેસના દાવા કરતા નોર્થ કોરિયામાં કોરોનાથી 1 દર્દીનું મોત, 10 હજારથી વધુ દર્દીઓ બીમાર
by Vipul Pandyaby Vipul Pandyaજ્યારે સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર હતો, ત્યારે નોર્થ કોરિયાનું કહેવું હતું કે, તેના દેશમાં ઝીરો કોવિડ કેસ છે. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. નોર્થ કોરિયા પણ હવે કોરોનાની ઝપટમાં આવી ગયું છે. ગુરુવારે, સત્તાવાર સમાચાર એજન્સી કોરિયન સેન્ટ્રલે અહેવાલ આપ્યો હતો કે, ઉત્તર કોરિયાએ તેના પ્રથમ કોવિડ લહેરની પુષ્ટિ કરી છે. વળી આજે સમાચાર એવા પણ આવ્યા છે કે, અહીં કોરોનાથી એક દર્દીનું મોત
-
આંતરરાષ્ટ્રીય
ઓમિક્રોન વેરિએન્ટ ઘાતક સાબિત થશે, ચોથી લહેર સૌથી ખતરનાક હશે ?
by Vipul Pandyaby Vipul Pandyaઆ
કોરોના વાયરસે તો વિશ્વભરમાં લોકોની હાલત ખરાબ કરી દીધી છે. તેમ છતા હજુ જવાનું
નામ નથી લઈ રહ્યો. હાલમાં ચીન, અમેરિકા સહિત અનેક દેશોમાં કોરોના કહેર વર્તાવી
રહ્યો છે. તો ભારતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો
છે. આ કોરોનાની ચિંતા વચ્ચે લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં વૈજ્ઞાનિકોએ કોરોનાની ચોથી લહેરને લઈને આશંકા વ્યક્ત કરી છે.દક્ષિણ આફ્ર
-
આંતરરાષ્ટ્રીય
ચીન પછી હવે અમેરિકામાં કોરોનાનો હાહાકાર, ઓમિક્રોનના નવા મ્યુટન્ટ BA.2.12.1 એ 13 રાજ્યોમાં કહેર વર્તાવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaઆ
કોરોના વાયરસ છે કે જે જવાનું નામ નથી લઈ રહ્યો. ચીનમાં હાહાકાર મચાવ્યા બાદ હવે
ફરી અમેરિકા કોરોનાના ભરડામાં આવ્યું છે. અમેરિકામાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો
આવતા ફરી ચિંતા પ્રવર્તી છે. હજુ પણ ચીન, અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં
કોરોનાનો કહેર યથાવત છે. ચીનમાં તો કોરોનાના પગલે સખત લોકડાઉન લગાવવાની નોબત આવી
છે. તો હવે અમેરિકાની પણ ઓમિક્રોનના હાહાકારના પગલે મુશ્કેલી વધી છે. -
રાષ્ટ્રીય
કોરોનાથી થયેલા મોતમાં 97 % દર્દી ઓમિક્રોનથી સંક્રમિત હતા, થયો મોટો ઘટસ્ફોટ
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં કોરોના રોગચાળો ફરી એકવાર દસ્તક આપી રહ્યો છે, સરકારી આંકડા તેને લઈને ચિંતાજનક બન્યા છે. બુધવારે દેશમાં 2000 કોરોના કેસ નોંધાયા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મિઝોરમ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ કોરોનાના નવા કેસ ખૂબ જ ઝડપથી વધી
રહ્યા છે. કોરોના કેસોમાં વધારો થતા બુધવારે દિલ્હીમાં કેજરીવાલ સરકારે જાહેર
સ્થળોએ માસ્ક ફરજિયાત કરી દીધું છે. જાન્યુઆરી અને માર્ચ વચ્ચે દિલ્હીમાં કોવિઠ-
આંતરરાષ્ટ્રીય
ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બન્યો નવો ખતરનાક વાયરસ, WHOએ કહ્યું જે ડર હતો તે જ થયું
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વભરમાં હાલ
ચિંતાનો માહોલ ચાલી રહ્યો છે. રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે પછી કોરોના હોય.
મોંઘવારી હોય કે પછી બેરોજગારી હોય. ચારે બાજુ બસ ચિંતા ચિંતા ચિંતા. ત્યારે આજે
વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં થયેલા ઘટાડાને
કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)
તરફથી એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે.
તાજેતરના એક અ -
બે વર્ષથી વધુ સમયથી સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણની ઝપેટમાં છે. હાલમાં, વૈશ્વિક સ્તરે સંક્ર્મણ ઘટી રહ્યું છે પરંતુ કેટલાક દેશોમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. ભારતના પાડોશી દેશ ચીનમાં ફરી એકવાર કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે સંક્ર્મણ અટકાવવા ચીનના ચાંગચુન શહેરના ઔદ્યોગિક કેન્દ્રમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. અહીં કોરોના કેસમાં આ ઉછાળાનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ હોવા
-
Homeઆંતરરાષ્ટ્રીય
ઓમિક્રોનનું જોખમ ભલે ઘટ્યું, હવે BA.2 વેરિએન્ટથી સાવધાન રહેવાની જરુર : WHO
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના મહામારીની ત્રીજી લહેર લાવનારા ઓમિક્રોન વેરિએન્ટની અસર હવે દુનિયામાં ઓછી થઇ રહી છે. જેના કારણે દુનિયાના અનેક દેશો દ્વારા જે કોરોના પ્રતિબંધો લાગુ કરાયા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં ભારતનો સમાવેશ પણ થાય છે. આવી સ્થિતિ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અધિકારીએ ઓમિક્રોનના સબ વેરિએન્ટને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ચેતવણી પણ આપી છે.WHOએ શું કહ્યું ?WHOના કોવિડ-19નàª