ભારતમાં કોરોના મહામારીને કારણે સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે પરંતુ પાડોશી દેશ ચીનમાં કોરોનાનો
પ્રકોપ હજુ યથાવત છે. આરોગ્ય સુવિધાઓનો ડંકો વગાડનાર ચીન હાલમાં કોરોનાની નવી લહેર સામે
ઝઝૂમી રહ્યું છે. ચીનના સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાંથી એક શાંઘાઈમાં કોરોનાને
કારણે સ્થિતિ બેકાબૂ બની રહી છે. વહીવટીતંત્રે કોરોના લોકડાઉન જાહેર કર્યું છે,
ત્યારબાદ બે કરોડ 60ની વસ્તી તેમના ઘરોમાં કà«
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
ચીનમાં ફરી વધ્યા કોરોનાના કેસ, આજથી આ શહેરમાં પણ લોકડાઉન
by Vipul Pandyaby Vipul Pandyaદુનિયાને કોરોના મહામારી આપનારો દેશ ચીન આજે એકવાર ફરી પોતાની ફેલાવેલી મુસિબતમાં ઘેરાઇ ગયો છે. અહી સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે, ચીનમાં ઘણા શહેરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હવે તેમાં એક શહેર શાંઘાઇનું પણ નામ જોડાઇ ગયું છે. ચીન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને યુરોપિયન દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનની વાત કરીએ તો મà«
-
આંતરરાષ્ટ્રીય
ચીન ફરી એકવખત કોરોના સામે લાચાર ! 26 મિલિયન આબાદી વાળું શહેર શાંઘાઈ બન્યું હોટસ્પોટ
by Vipul Pandyaby Vipul Pandyaચીન હાલમાં
કોરોનાના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. સતત વધી રહેલા કેસોએ વહીવટીતંત્રની ચિંતા
વધારી દીધી છે. ઘણા શહેરોમાં લોકડાઉન જાહેર કર્યા પછી પણ કોરોનાના કેસ ઓછા નથી થઈ
રહ્યા. હાલમાં શાંઘાઈ શહેર ચીનનું કોરોના હોટસ્પોટ બની ગયું છે. શનિવારે શહેરમાં
કોરોનાના 2,676 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા કરતા 18 ટકા વધુ છે. 26 મિલિયનની વસ્તી ધરાવતા શહેર
શાંઘાઈમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોન