ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

WhatsApp પર સરળતાથી Aadhar Card ડાઉનલોડ કરો, આ રહ્યા સ્ટેપ્સ

Aadhar Card On WhatsApp : યુઝર્સને દર વખતે લોગિન કરવા અથવા OTP જનરેટ કરવા માટે પોર્ટલની મુલાકાત લેવાની ઝંઝટથી મુક્તિ મળશે
03:59 PM Sep 11, 2025 IST | PARTH PANDYA
Aadhar Card On WhatsApp : યુઝર્સને દર વખતે લોગિન કરવા અથવા OTP જનરેટ કરવા માટે પોર્ટલની મુલાકાત લેવાની ઝંઝટથી મુક્તિ મળશે

Aadhar Card On WhatsApp : આધાર કાર્ડ (Aadhar Card) દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અને ફરજિયાત ઓળખ કાર્ડ (Identity Card - Aadhar Card) પૈકીનું એક છે. UIDAI અને સરકારની પહેલ હેઠળથી હવે લોકો કોઈપણ વધારાની એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના WhatsApp પર MyGov હેલ્પડેસ્ક ચેટબોટ દ્વારા સીધા જ તેમના આધાર કાર્ડને સુરક્ષિત રીતે ડાઉનલોડ કરી શકશે. આ સુવિધા ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે મદદરૂપ છે, જેઓ દર વખતે લોગિન કરવા અથવા OTP જનરેટ કરવા માટે પોર્ટલની મુલાકાત લેવાની ઝંઝટથી બચવા માંગે છે. ચાલો જાણીએ WhatsApp પર આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

WhatsApp પર આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે જરૂરી બાબતો

WhatsApp પરથી આધાર ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

e-Aadhaar એપ ટૂંક સમયમાં લોન્ચ થશે

આધાર કાર્ડ ધારકો માટે વધુ એક મોટા રાહતના સમાચાર છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એક નવી મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી રહી છે. આ એપ નામ, સરનામું, જન્મ તારીખ અને ફોન નંબર જેવી મહત્વપૂર્ણ આધાર સંબંધિત માહિતી અપડેટ કરવાની સુવિધા પૂરી પાડશે.

આ પણ વાંચો ------  જાણો કોણ છે અબ્દુલ ચૌધરી? જેણે apple માટે ડિઝાઈન કર્યો છે સૌથી પાતળો iPhone Air

Tags :
AadharCardEasyDownloadAadharCardGujaratFirstgujaratfirstnewsMyAadharMyGovHelpDeskWhatsAppService
Next Article