Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બમ્પર ડિસ્કાઉન્ટ: Royal Enfield Classic 350 પર ₹19,000 સુધીનો ભાવ ઘટાડો, GST કપાતનો સીધો ફાયદો

કેન્દ્ર સરકારે 350cc થી ઓછી એન્જિન ક્ષમતાવાળી બાઇક્સ પરનો GST 28% થી ઘટાડીને 18% કર્યો છે. આ ઘટાડાને કારણે Royal Enfield Classic 350ની કિંમતમાં ₹19,000 સુધીનો ઘટાડો થયો છે. હવે બેઝ વેરિઅન્ટ ₹1,81,118 માં ઉપલબ્ધ છે, જેનાથી બજારમાં તેની સ્પર્ધાત્મકતા વધી છે.
બમ્પર ડિસ્કાઉન્ટ  royal enfield classic 350 પર ₹19 000 સુધીનો ભાવ ઘટાડો  gst કપાતનો સીધો ફાયદો
Advertisement
  • GST ઘટતા Royal Enfield Classic 350 ની કિંમતમાં મોટો ઘટાડો (Royal Enfield Classic Price)
  • 350cc થી ઓછી બાઇક પરનો GST 28% થી ઘટીને 18% થયો
  • Royal Enfield Classic 350ની કિંમતમાં રૂ.19,000 સુધીનો ઘટાડો
  • બેઝ વેરિઅન્ટ (Redditch Red)ની નવી કિંમત રૂ.1,81,118 થઈ
  • Commando Sand વેરિઅન્ટ પર સૌથી મોટો રૂ.18,000 નો ઘટાડો થયો

Royal Enfield Classic Price :  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં ઘટાડો થવાને કારણે હવે રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 (Royal Enfield Classic 350) ખરીદવી સસ્તી બની ગઈ છે. કેન્દ્ર સરકારે 350cc થી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક્સ પરના GST દરને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે, જેનો સીધો ફાયદો ક્લાસિક 350 (Classic 350 Price Cut) બાઇકને મળ્યો છે.

Royal Enfield Classic 350 નવી કિંમત – Classic 350 Latest Price India

GST કપાત પછી, રોયલ એનફિલ્ડ ક્લાસિક 350ની કિંમતોમાં રૂ.19,000 સુધીનો (19000 Price Reduction) ઘટાડો જોવા મળ્યો છે. હવે આ બાઇકનું બેઝ વેરિઅન્ટ માત્ર રૂ.1,81,118 માં ઉપલબ્ધ છે.

Advertisement

Royal Enfield Classic 350

Royal Enfield Classic 350

Advertisement

વેરિઅન્ટ પ્રમાણે ભાવ ઘટાડો – Classic 350 Variants Price

વેરિઅન્ટનું નામજૂની કિંમત (રૂ.)ભાવ ઘટાડો (રૂ.)નવી કિંમત (રૂ.)
Redditch Red1,97,25316,1351,81,118
Halcyon Black2,00,15716,3731,83,784
Madras Red/Blue2,03,81316,6721,87,141
Medallion Bronze2,08,41516,4151,92,000
Commando Sand2,20,66918,0002,02,669
Stealth Black2,29,88018,8802,11,000
Emerald2,34,36018,6102,15,750

350cc બાઇક પર 18% GST – 350cc Bike GST

  • Redditch Red વેરિઅન્ટની કિંમતમાં રૂ.16,135 નો ઘટાડો થયો છે અને હવે તેની નવી કિંમત રૂ.1,81,118 થઈ છે.
  • Commando Sand વેરિઅન્ટની કિંમતમાં સૌથી મોટો રૂ.18,000 નો ઘટાડો થયો છે.
  • Stealth Black વેરિઅન્ટની નવી કિંમત રૂ.2,11,000 થઈ છે, જેમાં લગભગ રૂ.18,880 નો ઘટાડો થયો છે.
 Royal Enfield India

Royal Enfield India

બજારમાં હરીફ બાઇક્સ – Royal Enfield Classic 350 Competitors

બજારમાં રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 મુખ્યત્વે Honda H'ness CB350, Honda CB350, Jawa 350, Hero Maverick 440 જેવી બાઇક્સ સાથે સ્પર્ધા કરે છે. આ ઉપરાંત, તે Harley-Davidson X440 અને Triumph Speed 400 જેવી કેટલીક પ્રીમિયમ નિયો-રેટ્રો બાઇક્સને પણ સખત ટક્કર આપે છે. GST કપાત પછી ઘટેલી કિંમત ક્લાસિક 350 ને બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે.

આ પણ વાંચો : આ કંપનીની Powerful and Luxurious Cars થી ગ્રાહકો મંત્રમુગ્ધ!

Tags :
Advertisement

.

×