ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navsari: દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ , 2 ના મોતની આશંકા

નવસારી બીલીમોરા ખાતે એક ગોડાઉનમાં લાગી આગ દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લાગી આગ આગની ચપેટમાં આવેલ બે ના મોત થયાની આશંકા આગને લઈ બિલીમોરા,ગણદેવી,નવસારી સહિતના ફાયર વિભાગ સ્થળ પર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પણ ફસાયા Navsari :...
10:20 AM Nov 09, 2024 IST | Vipul Pandya
નવસારી બીલીમોરા ખાતે એક ગોડાઉનમાં લાગી આગ દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લાગી આગ આગની ચપેટમાં આવેલ બે ના મોત થયાની આશંકા આગને લઈ બિલીમોરા,ગણદેવી,નવસારી સહિતના ફાયર વિભાગ સ્થળ પર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પણ ફસાયા Navsari :...
fire

Navsari : નવસારી (Navsari)ના બીલીમોરા ખાતે એક ગોડાઉનમાં લાગેલી આગમાં 2 વ્યક્તિના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. અત્યારે મળી રહેલા સમાચાર મુજબ બીલીમોરાના દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે અને આગને બુઝાવાની કામગિરી કરાઇ રહી છે.

દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિકરાળ આગ

મળી રહેલા સમાચાર મુજબ નવસારીના બીલીમોરામાં દેવસર ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે.આગ એટલી પ્રસરી છે કે આગને બુઝાવવા માટે બીલીમોરા,ગણદેવી,નવસારી સહિતના આસપાસના શહેરોના ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યા છે અને આગને બુઝાવાની કાર્યવાહી કરાઇ રહી છે.

આ પણ વાંચો----Rajkot માં નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી લૂંટવાના કેસમાં 7 આરોપીઓ ઝડપાય

2 વ્યક્તિના મોત થયા હોવાની પણ આશંકા

આ આગમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ પણ ફસાયા હોવાનું જાણવા મળે છે જ્યારે 2 વ્યક્તિના મોત થયા હોવાની પણ આશંકા છે. ગોડાઉનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. કેમિકલના બેરલ ખાલી કરતા આગ લાગી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો---VADODARA : જાણીતા એક્ટિવિસ્ટએ લમણે ગોળી મારી જીવન ટુંકાવ્યું, વાંચો અંતિમ સંદેશ

Tags :
BilimoraBilimora Policebreaking newsDeathfirefire brigadeGodown FireGujaratNavsariRescueTragedy
Next Article