Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka માં સરકારી હોસ્પિટલમાં 65 વર્ષની મહિલા થઈ દુષ્કર્મનો શિકાર

65 વર્ષની મહિલા પર Hospitalમાં દુષ્કર્મ કરાયું Hospital માં સૂઈ રહેલી મહિલા પર દુષ્કર્મ કર્યું આરોપી વિરુદ્ધ Section 64 હેઠળ કેસ દાખલ કર્યો 65 year old Woman Raped: Kolkata Rape Murder Case એ દરેક વ્યક્તિની હચમાચાવી નાખ્યા છે. RG...
karnataka માં સરકારી હોસ્પિટલમાં 65 વર્ષની મહિલા થઈ દુષ્કર્મનો શિકાર
Advertisement
  • 65 વર્ષની મહિલા પર Hospitalમાં દુષ્કર્મ કરાયું

  • Hospital માં સૂઈ રહેલી મહિલા પર દુષ્કર્મ કર્યું

  • આરોપી વિરુદ્ધ Section 64 હેઠળ કેસ દાખલ કર્યો

65 year old Woman Raped: Kolkata Rape Murder Case એ દરેક વ્યક્તિની હચમાચાવી નાખ્યા છે. RG Kar Medical Collage And Hospital માં થયેલી ઘટનાને દેશમાં મહિલાઓની અસુરક્ષાને લઈ દેશની પર અનેક સવાલો ઉભા કર્યા છે. તો બીજી તરફ આવી જ અનેક ઘટનાઓ જોવા મળી રહી છે. આ પહેલા પણ ઉત્તરાખંડ, બિહાર, ઉત્તર પ્રદેશમાં Hospital માં કામ કરતી માહિલા સાથે દુષ્કર્મ (raped) કરાયું હતું. ત્યારે આવો જ એક મામલો Karnataka ના Chikkaballapur માં બની હતી.

65 વર્ષની મહિલા પર Hospitalમાં દુષ્કર્મ કરાયું

આ ઘટનામાં કર્ણાટકના Chikkaballapur માં આવેલી એક સરકારી Hospital માં 65 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ (raped) કારાયું છે. જોકે આ ઘટના 21 ઓગસ્ટની રાત્રે 2 કલાકે બની હતી. ત્યારે હાલમાં, આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. તે ઉપરાંત તેના વિરુદ્ધ કેસ દાખલ કરીને આગળ કાર્યવાહી શરું કરવામાં આવી છે. તો એક અહેવાલ અનુસાર સરકારી Hospital માં મહિલા Chintamani થી આવી હતી. ત્યારે આ મહિલા મોડી રાત થઈ જવાથી Hospital માં આવેલા Oxygen plant પાસે સૂઈ ગઈ હતી.

Advertisement

આ પણ વાંચો: ડેપ્યુટી કમિશ્નરે ભત્રીજી સાથે કર્યા લગ્ન,10 વર્ષથી બંને એકબીજાના પ્રેમમાં

Advertisement

Hospitalમાં સૂઈ રહેલી મહિલા પર દુષ્કર્મ કર્યું

ત્યારે એક ઈરફાન નામનો વ્યક્તિ Chintamani થી આ સરકારી Hospitalમાં આવ્યો હતો. આ સરકારી Hospital માં ઈરફાન પોતાની સારવાર કરાવવા માટે આવ્યો હતો. તે ઉપરાંત ઈરફાને વ્યવસાયિક ધોરણે મજૂરી કામ કરે છે. તો જ્યારે ઈરફાન Hospital માં રાત્રે ફરતો હતો, ત્યારે તેની 65 વર્ષની મહિલા પર નજપ પડી હતી. ત્યારે સૂઈ રહેલી આ મહિલા સાથે દુષ્કર્મ (raped) કરવાનું શરું કર્યું હતું. તેના કારણે મહિલા ચીસો પાડવા લાગી હતી. અને આ મહિલાની ચીસો Hospital માં અવાજ સંભળાતા અન્ય વ્યક્તિઓ ત્યાં આવી ગયા હતાં.

આરોપી વિરુદ્ધ Section 64 હેઠળ કેસ દાખલ કર્યો

જે બાદ અન્ય વ્યક્તિઓ પીડિતાને ઈરફાનના શકંજામાંથી બચાવવામાં આવી હતી. તે ઉપરાંત ઈરફાનને પણ પકડી પાડવામાં આવ્યો હતો. તે પછી પોલીસ બોલાવીને ઈરફાનને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં, આ વૃદ્ધ મહિલાની Hospitalમાં સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ઈરફાન વિરુદ્ધ પોલીસે Section 64 હેઠળ દુષ્કર્મ (raped) નો કેસ દાખલ કર્યો છે.

આ પણ વાંચો: Kolkata : પૂર્વ પ્રિન્સિપાલ ઘોષ અને 4 ડોક્ટરોનો થશે પોલીગ્રાફ ટેસ્ટ, CBI ને કોર્ટમાંથી મળી મંજૂરી

Tags :
Advertisement

.

×