ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પોરબંદર : કુતિયાણામાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા ઘેડપંથકમાં જળ બંબાકારની સ્થિતિ

રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાને આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ધોધમાર...
09:15 PM Jul 19, 2023 IST | Hardik Shah
રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાને આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ધોધમાર...

રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાને આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. કુતિયાણામાં 2 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વળી ઘેડ પંથકમાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચો - Gujarat Weather : આજથી 4 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો - Gujarat Rain : Gir Somnath માં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
gujarat rainPorbandar RainRainRainsWeatherweather forecast
Next Article