રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં મંગળવારથી આજ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અધિક માસમાં મેહુલિયો સાંબેલાધાર બેટિંગ કરી રહ્યો છે ત્યારે ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પર પણ ધસમસતા પ્રવાહ ફરી વળ્યા છે.
Home » Gujarat Rain : Gir Somnath માં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા
Gujarat Rain : Gir Somnath માં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
103