હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પરાશર બાગીમાં વાદળ ફાટ્યું...! જુઓ Video
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પરાશર બાગીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પરાશર બાગીમાં વાદળ ફાટવાને કારણે નદીના નાળા ઉભરાઈ રહ્યા છે. આસપાસના વિસ્તારોમાંથી જે વીડિયો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ડરામણા અને ભયાનક છે....
Advertisement
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પરાશર બાગીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પરાશર બાગીમાં વાદળ ફાટવાને કારણે નદીના નાળા ઉભરાઈ રહ્યા છે. આસપાસના વિસ્તારોમાંથી જે વીડિયો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ડરામણા અને ભયાનક છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં ચંબાના વિદ્યાર્થીઓની એક બસ અને અનેક વાહનો ફસાયેલા છે. આ સિવાય પરાશર તળાવથી ઘણા લોકો પાછા આવી રહ્યા હતા અને વાદળ ફાટતા ફસાઈ ગયા હતા. વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે....
#UPDATE In the road leading to Parashar ahead of Kamand, due to a cloudburst around Baghi bridge, the whole road has been closed due to flood: Mandi Police A bus of students of Chamba and many vehicles that were coming back from Parashar got stuck. Facilities have been arranged… pic.twitter.com/ttxfl503eY
— ANI (@ANI) June 25, 2023
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ