'ગોંડલ' અને 'રીબડા'ની રાજનીતિ પર સીધો સંવાદ, સૌરાષ્ટ્રના સ્થાનિક સંગ્રામ પર સૌથી મોટી ચર્ચા
બે દબંગ મિત્રો વચ્ચે કેવી રીતે પડી દરાર ?
Advertisement
રાષ્ટ્રના રાજકીય મેદાનમાં આજે એક વિશેષ ચર્ચાએ તોફાન લગાવી દીધું! 'ગુજરાત ફર્સ્ટ' ચેનલ પર ગોંડલ અને રીબડાના બે પ્રભાવશાળી નેતાઓ – અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા) અને જયરાજસિંહ જાડેજા (ગોંડલ) – વચ્ચેની જૂની મિત્રતાની દરાર પર સીધો સંવાદ ચાલી રહ્યો છે. એક સમયે એકબીજાના ખાસ મિત્ર રહેલા આ બે રાજપૂત દબંગો વચ્ચેનું વૈર હવે તીખું બની ગયું છે – પેટ્રોલ પંપ પર ફાયરિંગથી લઈને કોર્ટ કેસો સુધી. ચર્ચામાં ગોંડલના પ્રતિનિધિ ગણેશ ગોંડલે દરેક સવાલનો તીખો જવાબ આપી રહ્યાં છે. આ ચર્ચા સૌરાષ્ટ્રના સ્થાનિક સંગ્રામ પરની સૌથી મોટી ચર્ચા બની ગઈ, જેમાં રાજકારણથી લઈને વ્યક્તિગત દુશ્મની સુધીના તમામ પાસાં ખુલી રહ્યાં છે.. જોતા રહો ગુજરાત ફર્સ્ટ સાથે ગોંડલ અને રીબડાની રાજનીતિ પર એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યું
Advertisement
Advertisement


